________________
૧૯૨
જૈન શશિકાન્ત.
તારા હૃદયમાં આવી ક્ષુદ્રશ કા લાવવી નહીં હું અને તું જીદા નથી. સ હાદર બંધુએનાથી પણ આપણા ગાઢ સબંધ છે. તું મારા કુટુંબ ને એજારૂપ નથી, પણ આધારરૂપ છે. અમે તે સ્ત્રી પુરૂષ તને અમારા કુટુંબને ગણીએ છીએ. વળી હે મિત્ર, જો તું સ‘સારના ત્યા ગ કરી ચારિત્ર લેવા ઇચ્છતા હતા તારી માટી ભુલ થાય છે. એક અનુભવી અનગારે મને ગુપ્ત રીતે કહ્યું છેકે, “ વમાનકાળે ચારિ ત્ર ધર્મ યથાર્થ રીતે પાળી શકાતો નથી. ગુરૂ પરંપરા બદલાઇ ગઇ છે. પૂર્વના ગુરૂએના શિષ્યા પર પરાએ ઉતરતા ક્રમમાં આવી ગયા છે. સાધુ ધર્મના કરતાં ગૃહસ્થ ધર્મ સારો છે. ગૃહસ્થ સુખ સમાધિ એ જેવી રીતે ધર્મ સાધી શકે છે. તેવી રીતે ચારિત્રધારી સાધુ ધર્મ સાધી શકતા નથી, ચારિત્રનું સ્વરૂપ બદલાઇ ગયુ છે. ” એ ઉપકા રી મુનિની આવી સૂચનાથી મને નિશ્ચય થયા છેકે, ક્રિષણુ ચારિ ત્ર લેવા ઇચ્છા કરવી નહીં. ”
,,
કર્મચંદ્રના આવા વચન સાંભળી દેવચંદ વિચાર કરી એલ્યા - મિત્ર, તારા વિચારને હું તદન મળતે થતે નથી. કારણકે, જે વી રીતે તને કેાઇ મુનિએ ચારિત્ર ધર્મ લેવાના નિષેદ કર્યાં છે. તેવી રીતે મને એક અનુભવી વિદ્વાન મુનિએ ચારિત્ર ધર્મ લેવાના બેધ આપ્યા છે. તે મહાનુભાવે મને જણાવ્યુ હતું કે, “ ભદ્ર, જ્યાં સુધી ચારિત્ર લેવામાં આવતું નથી ત્યાંસુધી સંસારી ગૃહસ્થે કદિપણુ ધર્મારાંધન કરી શકતા નથી. ગૃહસ્થાવાસમાં રહેલા પુરૂષને સંસારની આધિ ઉપાધીને લઇને સમાધિથી ધારાધન થઇ શકતું નથી. સંસા રની પ્રવૃત્તિમાં ગુ'થાએલું ચિત્ત નિવૃત્ત થઇ ધર્મ સાધવાને પ્રવૃત્તિ કરી શકતુ' નથી. તેથીજ અનેક રાજાએએ અને શ્રીમત ગૃહસ્થાએ આખરે ચારિત્રનુ' શરણ ગ્રહણ કરેલું છે. અને તેમાંજ તેએ શાંતિ મેળવી આત્મ સાધન કરી શક્યા છે. તેમાં પણ જેએસ'સારના પાશ માથી દૈવયેાગે મુક્ત થયા છે, તેમણે તે ચારિત્રમાળ સર્વ રીતે સુખાવહુ થઈ શકે છે. હે મિત્ર,ક િવત્ત્તમાનકાળ ચારિત્ર ધર્મ પાળવાને વિ ષમ હોય, તેપણુ જે આત્માથી મુનિએ છે તેને એ શિષમતા અંતરાય કરી શકતી નથી. જેએ સયમના હેતુ ખરાબર સમજી ચા રિત્રધારી થયા છે. તે કદિપણું પેતાના ચારિત્ર ધર્મની સ્ખલિત થઇ વિપરીત માર્ગે પ્રવર્તતા નથી. માટે મારા વિચાર ચારિત્ર લેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com