________________
વિવેક.
૨૮૫
ના ઉપાસક હતા અને તેથી તે સિદ્ધપદ્મના સપાદક થયા છે. વિ ઘાતત્ત્વના મહિમા અપૂર્વ અને દિવ્ય છે. તે તત્ત્વની આગળ ખીજા તત્ત્વા સુલભ થઈ શકે છે. જો એક વિદ્યાતત્ત્વ હૃદયમાં પ્રતિબુદ્ધ કરી સ્થાપિત કર્યું હાય, અને સર્વદ્યા તેનું મનન થયા કરતું હાય, તે ખી જા તત્ત્વો સ્વતઃ પ્રાપ્ત થાય છે. કારણકે, વિદ્યાતત્ત્વની અ’દર ખીજા સર્વ તત્ત્વના પ્રકાશ અંતર્ભૂત છે.
ષડ્ ચìરિશત્ બિંદુ—વિવેક
कर्म जीवं च सर्वदा दोर नीर षत् । विमिन्नी कुरुते योऽसौ मुनिसो विवेकवान् ।। १ ।। અથ—પાણી અને દુધની જેમ સદા એક રૂપ થઇ રહેલા કમ અને જીવને જે જુદા કરે છે, તે મુનિરૂપ 'સ ખરેખર વિવેકી ગશુાય છે. ૧
શિ ખ્યા—ભગવન, આપે આપેલા વિદ્યા તત્વના ઉપદેશથી અમારા અતર’ગ અતિ આનદિત થઇ ગયા છે, હવે કેાઇ ઉપયાગી તત્ત્વાપદેશ આપી અમારા એ તાત્ત્વિક આનઢમાં વૃદ્ધિ કરે.
ગુરૂ———પ્રિય શિષ્યા તમને વિવેકના ઉપદેશ આપવાની મારી ઈચ્છા છે, એ વિવેક તત્ત્વ ખરેખર મનન કરી ધારણ કરવા ચેાગ્ય છે, એ તત્ત્વના ગુણથી અનેક મહાત્માએ આ સં
સારના સ્વરૂપને ઓળખી શકયા છે અને અધ્યાત્મ ભૂમિના પવિત્ર
પ્રદેશમાં જઇ શકયા છે.
ગૃહસ્થ શિષ્ય—ભગવત્ પ્રથમ અમને વિવેકનું સ્વરૂપ સ મજાવે. વિવેક કેતુ' નામ? અને વિવેક રાખવાનુ ફળ એ પ્રથમ અમારે જાણવુ' ોઇએ,
યતિ શિષ્ય-ગુરૂવર્ય, આ ગૃહસ્થ શિષ્યના પ્રશ્નને મારૂ’અ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com