________________
૨૯૪
જૈન શશિકાન્ત. હે શેઠજી, જ્યારે મેં તમારા રેગી પુત્રનું સેજાવાળું શરીર અને રસ્તામાં પેલો શ્રેગલે વધ્યપુરૂષ જે, ત્યારે મારા હૃદયમાં આ લેકને ભાવાર્થ સકુરી આવ્યું અને તેથી મેં નિઃશ્વાસ મૂક કયા હતા.
તે મુનિના આવા વચન સાંભળી તે ગૃહસ્થ પ્રતિબંધ પામી ગયે, અને તેને આ સંસાર ઉપર પૂર્ણ વૈરાગ્ય ઉત્પન્ન થઈ આવ્યો હતા.
હે વિનીત શિવે, આ દષ્ટાંત ઉપરથી તમે સમજ્યા હશો કે, જે આત્મતૃપ્ત હોય તે જ ખરેખર મુનિ કહેવાય છે. અને જેનામાં ઉ. ત્તમ પ્રકારનું મન હોય, તે આત્મતૃપ્ત થઈ શકે છે. તેવા મુનિ આ સંસારના સુખને દરકાર રાખતા નથી. તેઓ આ સંસારના સુખને સેજાથી થયેલી પુષ્ટિ તથા વધ્યપુરૂષના શૃંગાર જેવું ગણે છે.
હે શિષ્ય, તેથી તમારે સમજવું કે, મન, વચન અને કાયાના ગનું પુદ્ગલેને વિષે જે નહિ પ્રવર્તવું, તેનું નામ મિન કહેવાય છે. એટલે જેને મન, વચન અને કાયા પુગલો ઉપર આસક્ત થતા નથી, તે ખરેખર માનધારી મુનિ કહેવાય છે. તેવા મુનિઓજ માનને પાળી શકે છે અને પિતાના જીવનને મનમય બનાવી શકે છે. તે વિષે શ્રી ઉપાધ્યાયજી નીચે પ્રમાણે લખે છે –
“ सुखनं वागनुच्चारं मौनमौद्रियेष्वपि ।
પુલેશ્વબત્તિનુ યોનાં મૈનપુરામ” ને ? ..
વાણીના ઉચ્ચાર વગરનું મન તે એ કેદ્રિય જેમાં પણ છે. તેથી મન, વચન અને કાયાનાગનું જે પુદગલેમાં અપ્રવર્તનએજ ખરેખર ઉત્તમ માન કહેવાય છે.
હે શિષ્ય, ઉપાધ્યાયજીને આ લોક તમારે સર્વદા મનન કરવા જેવું છે. એ લેકનું મનન કરવાથી તમે મનનું ખરું સ્વરૂપ જાણી શકશે. એવા મનધારી મહાત્માઓ આ જગતને પિતાના વિચારથી પવિત્ર કરે છે. જેમ દીવાની સર્વ કિયા પ્રકાશશક્તિવાળી છે, તેમ તે મહાત્માઓની કિયા જ્ઞાનમય છે, તેથી તેમનું મન સર્વોત્તમ ગણાય છે.
આ પ્રમાણે મનની વ્યાખ્યા સાંભળી તે યતિ અને ગૃહસ્થ બંને શિષ્ય હૃદયમાં આનંદ પામી ગયા અને ગુરૂભક્તિમાં મગ્ન થઈ ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com