________________
ત્યાગ.
૧૩ બોલાવી આનંદ આપિ” મહાત્માનાં આ વચને સાંભળી બને . પતી સંભ્રાંત થઈ ગયાં, અને તત્કાળ તે મહાત્માના ચરણમાં પડી નં. દના કરવા લાગ્યાં. વંદના કર્યા પછી સુભાનું બે -“મહાત્માન , અમે વૃદ્ધ દંપતી મહાન શેકસાગરમાં મગ્ન થઈ ગયાં છીએ. અમારી મને વૃત્તિ તદ્દન નિરાશા અને ચિંતાતુર બની ગઈ છે. આપ કૃપા કરી અમારા દુઃખી મનને શાંતિ આપો.” - તે વૃદ્ધદંપતીનાં આ વચન સાંભળી કૃપાળુ મહાત્મા બેલ્યા, “ભક, એવી તમારે શી ચિંતા છે? અને ચિંતા થવાનું કારણ શું છે?”
સુભાનું બે –“ભગવન, આ અમારે લલિત નામે બાળપુત્ર છે. તે અમને વૃદ્ધ અવસ્થામાં પ્રાપ્ત થયા છે. જ્યારે આ પુત્ર યોગ્ય વયને થશે, ત્યારે અમે મરણને શરણ થઈશું. તે પછી આ પુત્ર માબાપ વગરને થઈ દુઃખી થશે; પાછળ આ પુત્રની શી ગતિ થશે? એ મહાચિંતાથી અમે અતિશય શોકાતુર બની ગયાં છીએ. જે આ પુત્રનો જન્મ થયો હોત, તે અમને આવી ચિંતા ન થાત. આથી આ પુત્ર હર્ષ આપનારે છતાં અમને શેકકારક થઈ પડે છે.” - સુભાનુનાં આવાં વચન સાંભળી તે મહાત્મા હસીને બેલ્યા “ભદ્ર, તમારી બુદ્ધિ વિચિત્ર લાગે છે. તમારા હૃદયમાં તત્ત્વજ્ઞાનના સંસ્કાર બીલકુલ પડયા નથી, એવું દેખાય છે. અને તેથી તમે એમ સમજે છે કે, “આ પુત્રને આધાર અમે જ છીએ. અમારા મરણ પછી આ પુત્રની નઠારી દશા થશે.” આવા મૂઢ વિચાર લાવી તમે નાહક દુઃખી થાઓ છે. ગાડા નીચે આવેલું શ્વાન એમ ધારે છે કે, આ ગાડું મારાથી જ ચાલે છે. આ તમારી બુદ્ધિ અને તમારા વિચાર ખરેખર ઉપહાસ્યને પાત્ર છે. આવા અલ્પમતિના વિચારે લાવી આ નિર્દોષ લઘુ બાળકને તમે દુઃખ આપવા તૈયાર થયાં છે. એ બિચારો તદ્દન અજ્ઞાન છે. તે પિતાને સર્વ આધાર તમને જાણે છે. એવા બાકને અવિચારથી તરકેડી ચાલ્યા જવું, એ મોટું પાપ છે. અરે મહાત્મા, તમે વિચાર કરે. કઈ પણ પ્રાણી કેઈને આધારે જીવતે નથી, કર્મના બળથી સર્વ પ્રાણી વર્તે છે. પૂર્વના કર્મયોગે જે પ્રાણુને જેવું જોઈએ, તેવું મળી રહે છે. ઘણાં પ્રાણીઓ માતાપિતા છતાં દુઃખી થાય છે, અને ઘણાએ માતપિતા અથવા કુટુંબના આધાર વિના સુખી થાય છે. સુખ અને દુઃખ કર્મને આધીન છે. તે કાંઈ કેઈન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com