________________
૨૩૮
જૈન શશિકાન્ત. ગે માટે બ્રહ્મભેજ કર્યો. અને તેમાં વારાણસીના સર્વ બ્રાહ્મણને ભેજનને માટે આમંત્રણ આપ્યું. જ્યારે બ્રાહ્મણે એકઠા થઈ પંક્તિએ જમવા બેઠા, તે વખતે મધુરશર્મા પણ દૂર આવી જમવા બેઠે. તેને દૂર જમતે રાજાએ પોતાના મહેલ ઉપરથી જે તત્કાળ રાજાએ નીચે આવી કેટલાએક બ્રાહ્મણને પૂછ્યું કે, આ બ્રાહ્મણ શામાટે દર બેશી જમે છે? બ્રાહ્મણે કહ્યું, “મહારાજા, તે બ્રાહ્મણ બુભૂક્ષિત થઈ દરેક બ્રહ્મજમાં આમંત્રણ વગર જમવા જાય છે. તેથી અમેએ તેને જ્ઞાતિ બહાર મૂક્યો છે. આ પ્રમાણે બ્રાહ્મણોના કહેવાથી રાજાના મનમાં રોષ ઉત્પન્ન થયા. તેણે તરત.હુકમ કર્યો કે, “તે બુભુક્ષિત બ્રાહ્મણ મારા રાજ્યમાં ન હવે જઈએ, માટે તેને મારા રાજ્યની હદ બાહર કાઢી મૂકે” રાજાને આ હુકમ થતાંજ તે બ્રાહ્મણને રાજાના સેવકોએ જમતાં જમતાં ઉઠાડી કાઢી મૂકે. તે બ્રાહ્મણ પિતાની સ્ત્રીને સાથે લેવા ઘેર આવ્યા. તેણે વારાણસીના રાજ્યની હદપાર કરવાની વાત પિતાની સ્ત્રીને જણાવી, એટલે તે સ્ત્રી રૂદન કરતી રાજા પાસે આવી, અને પિતાના પતિને ક્ષમા આપવાની પ્રાર્થના ના કરવા લાગી. પાર્વતીની પ્રાર્થના અને રૂદન જોઈ રાજાને દયા ઉપછે. પછી મધુરશર્માને હમેશાં ઘરમાં પૂરી રાખવાની શરત કરી રા. જાએ તેને છેડી મળે. અને તેના કુટુંબનું ભરણપોષણ થાય, તે. ટલું અન્ન આપવાનું રાજાએ કબૂલ કર્યું. - હે ચિત્રચંદ્ર, પછી તે મધુરશમ બ્રાહ્મણને તેના ઘરમાં પૂરવા માં આવ્યું, અને તેની તપાસ રાખવાને વારંવાર વારા ફરતી રાજેન્દ્ર તો આવ્યા કરતા હતા.
એવી રીતે કેટલાક દિવસ વીત્યા પછી એક વખતે તે બ્રાહ્મણ પિતાના ઘરમાં પૂરાઈને બેઠે હતે. અને પિતાના બુક્ષિતપણાના સ્વભાવની નિંદા કરતે હતો, તેવામાં ઘરની પાછળથી નીચેને લેક તેને સાંભળવામાં આવ્યા
“જુવિનો વિષયવિણા નૈદાડિવ્યો. निकुरेकः सुखी लोके झानतप्तो निरंजनः " ॥१॥
આ શ્લેક સાંભળતાં તે બ્રાહ્મણના હૃદયમાં સુવિચાર પ્રગટ થઈ ગયે. તે સંસ્કૃત ભાષાને જાણનારે હોવાથી તે લેકને ભાવાર્થ સ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com