________________
ચતુશ્રૃત્વારિશત્ બિંદુ—માન, •
" मन्यते यो जगत्तत्त्वं स मुनिः परिकीर्त्तितः । મુખ્યત્વમેવ તન્માન માનું સમ્યમહત્વમેવ ચ ' ।। અર્થ જે જગતના તત્ત્વને માને, તૈમુનિ કહેવાય છે. સમ્યકવ એજ માન છે અને માન એજ સમ્યક્ત્વ છે.
ય
તિશિષ્ય—ભગવન, આપે શ્રાવકકુમાર શિવના દાં ત સાથે ભાવનાનું સ્વરૂપ પ્રકાશિત કર્યું, તે સાંભળી અમને ઘણે આનંદ થયા છે. અમાશ આર્દ્ર હૃદયમાં એવી ભાવના ભાવવાની પ્રમળ ઈચ્છા થાય છે. ગૃહસ્થશિષ્ય કૃપાનિધાન, આપના મુખથી ભાવનાને પ્ર ભાવ સાંભળી મારા હૃદયની ભાવના જુદાજ રૂપમાં પ્રકાશી છે. તેમાં ખાસ કરીને તે શ્રાવકકુમાર શિવનું સ્વરૂપ મારા હૃદયને હૃદયંગમ થ યું છે. હું મારા અંતઃકરણથી એ શિવને અભિનંદન આપું છું, અને એ મહાનુભાવના જેવી ભાવના મારામાં પ્રગટ થાએ, એમ ઇચ્છુ છુ. ગુરૂ—વિનીતશિષ્યા, મારા ઉપદેશની અસરતમારા હૃદય ૬પર થતી જોઇ મને વિશેષ આનંă ઉત્પન્ન થાય છે. કારણ કે, પાત્રમાં સ્થાપિત કરેલ જ્ઞાન અથવા ઉપદેશ સરીતે સફળ થાય છે.
&
અને શિષ્યા-- મહાનુભાવ, હવેકૃપા કરી કેઇ બીજા વિ ષય ઉપર ઉપદેશ આપે અને અમારા હૃદયના અજ્ઞાનના નાશ કરો.’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com