________________
જૈન શશિકાન્ત. મોટી સંસ્થાઓ સ્થાપી છે. એક સંસ્થામાં પિતાના સાધર્મિ બંધુઓના બાળકને સર્વ પ્રકારના પિષણ સાથે જ્ઞાનદાન આપવામાં આવે છે. તેથી એ સંસ્થા જૈન બાળકના જીવનને જ્ઞાનમય બનાવાનું એક ઉત્તમ સાધન થઈ પડી છે. બીજી સંસ્થામાં આહંતધર્મ શાસ્ત્રને સર્વ પ્રકારે ઉદ્ધાર કરવામાં આવે છે, અને વિવિધ પ્રકારના બેધને આપનારા ગ્રંથે દેશ્યભાષામાં રૂપાંતર કરી પ્રગટ કરવામાં આવે છે. આ બે સંસ્થારૂપ ક૯૫લતાને શિવકુમાર તન, મન, ધનથી સિંચન આ પી અને આત્મગ અર્પણ કરી નવપલ્લવિત કરે છે. . હે વિનીત શિષ્ય, આ ઉપરથી તમારા સમજવામાં આવ્યું
હશે કે, ભાવના એ કેવી અદ્ભુત સત્તા છે. પૂર્વકાળે દેશદ્વાર, ધર્મો - દ્વાર, સ્વજ્ઞાતિજનો દ્વાર અને સંક્ષેત્રદ્વાર ભાવના બળથી સંપાદિ 'ત થતું હતું. આહંત ધર્મના ધુરંધર વીરપુરૂષે ભાવનાના ઉત્તમ
સાધનથી મેટા મેટા કાર્યો કરી શકતા હતાં, અને સર્વત્ર વિજયી થ- તા હતા.
* * જેવી રીતે એ ભાવના આ લેકના સર્વ કાર્યસિદ્ધિ કરવામાં સાધનરૂપ છે, તેને પરલોકના સર્વ કાર્ય સિદ્ધ કરવામાં પણ સાધનરૂપ છે. તે ભાવના ઈહ લેકને સર્વકાર્યો સિદ્ધ કરાવી પરલોકના સ્વર્ગીય સુખ અપાવી, છેવટે મેક્ષસુખની પ્રાપ્તિ પણ કરાવે છે. તેથી સર્વભવિમનુએ તન, મનથી ભાવના ભાવવી જોઈએ. ભાવના વંગર
ને કેઈપણ ભવાજીવ પિતાના કાર્યોમાં હિમંદ થતું નથી. જ્યા - રે કાર્યસિદ્ધિ ન થાય, તે પછી માનવજીવન વ્યર્થ થઈ જાય છે. કારણ કે, દરેક મનુષ્ય આ લોક તથા પરલેક સાધવાને માટે જ આ જગતુમાં આવે છે. એ ભાવના પ્રભાવને જાણનારા આડુત ગીઓ પિતાના લેખમાં એટલે સુધી લખે છે કે –“ભાવના એ ભવતારિણી આ ને મેક્ષસાધની છે. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com