________________
હિચત્વારિશ બિંદુ–નિસ્પૃહતા.
પ્રારાંપણે તા નૈધ્રુજાવર” || અર્થ—જે તું સુખની આશા રાખતો હું, તે નિઃસ્પૃહ થા.”
: : :
: : :
:
બે-ભગવદ્, આપે કૃપા કરી જે બેધ આપે છે. તે અમારા આત્માને ઉદ્ધારક થયે છે. તમારા બેધામૃતે અમારા મુગ્ધ હૃદયને જીવન આપ્યું છે. આ
જગમાં સંસારથી પરિત થયેલા પ્રાણીઓને મહા ત્માનો ઉપદેશ ચંદ્રના જેવી શીતળતા આપે છે. હવે કૃપા કરી બીજે કેઈ ઉત્તમ ઉપદેશ આપી અમારા આત્માને પવિત્ર કરે.
ગુર–પ્રિય શિષ્ય, તમારે સંતોષ જોઈ મારે આત્મા પ્રસજ થાય છે. જે સારગ્રાહી શ્રેતાઓ હોય, તે ઉપદેશાને વિશેષ ઉત્સાહ પ્રાપ્ત થાય છે. બીજો કોઈ ઉપદેશ સાંભળવાની તમારી ઈચ્છા છે ય, તે કઈ પ્રશ્ન ઉત્પન્ન કરે અથવા તમારા હૃદયની ગુપ્ત શંકા પ્રગટ કરો. .
ગુરૂનાં આ વચન સાંભળી ગૃહસ્થ શિષ્ય – મહાનભાવ, ગયા ચાતુમાસમાં મેં એ નિયમ લીધું હતું કે, “હમેશાં
ગુરૂ મુખે કાંઈ ન ઉપદેશ સાંભળવે.’ આ નિયમને નિર્વાહ કરઆ વાને હું હમેશાં ગુરૂની પાસે ઉપાશ્રયે જતે અને વ્યાખ્યાનમાં કઈ
પણ ન ઉપદેશ સાંભળી ઘેર આવતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com