________________
નિ:સ્પૃહતા.
૫૯
એ મહાન્ ગુણના પ્રભાવ જાણી તેવી ભાવના ભાવવાને આ હૃદય આ તુર રહે છે. હવે આપને એટલું પૂછવાનું છે કે, નિ:સ્પ્રહ માણસનું આચરણ કેવું હાય, અને તેને શી રીતે ઓળખી શકાય? એ વિષે મ ને સારી રીતે સમજાવેા. ” યતિશિષ્યના આ પ્રશ્નને ગૃહસ્થશિષ્યે અતુમેદન આપ્યું. મહાનુભાવ ગુરૂ મુખમુદ્રાને પ્રસન્ન કરતા એલ્યા−ુ પ્રિય શિષ્ય, જે મુનિ નિ:સ્પૃહતાના ગુણ ધારણ કરતા હાય, તે પાતાનુ ગારવ, પેાતાના ઉષ અને પેાતાની ખ્યાતિ—એ ત્રણ મામત કદિપણું દર્શાવતા નથી. જો એ ત્રણમાંથી એક પણ યુક્તિથી દર્શાવે, તા સમજવું કે, તે નિ:સ્પૃહ નથી. તેના હૃદયમાં પ્રહારૂપી ચાંડાલીએ વાસ કરેલા છે. ચારિત્રધારી મુની વંદનીય હાવાથી મોટા મોટા રાજાઆ અને નગરવાસીએ તેને વંદના કરવા આવે છે. આ વના તેને ગોરવ વધારનારી છે, તે છતાં નિ:સ્પ્રહે મુનિ તે ગૈારવને ધારણ કરતા નથી, તેમ પ્રગટ કરતા નથી. દ્વીક્ષિત મુનિને સર્વ જના માન આ પે છે. કઢિ તેનામાં કાંઇપણ ગુણુ ન હાય, તાપણ તેની ગુણીના જેવી માન્યતા કરે છે. આ માનને લઈને જે મુનિ પાતાના ઉત્કર્ષ બતાવે તેને નિ:સ્પ્રહ ન સમજવા, નિઃસ્પ્રહ સુનિ જનમાન્યતાથી પાતાના ઉત્કર્ષ બતાવતા નથી. ઉત્તમ કુળ કે જાતિને લઇને ખ્યાતિ ઉત્પન્ન થાય છે. એ ખ્યાતિ નિ:પ્રહ આત્મા કદિપણ પ્રગટ કરતા નથી. આ ઉપરથી સમજવું કે, જે મુનિ વંદનીયપણાથી ગારવ, પ્રતિષ્ઠાથી ઉત્કષ અને જાતિ ગુણથી ખ્યાતિ જણાવતા નથી, તે ખરેખરા નિ:સ્મૂહ છે.”
---
ગુરૂનાં આવાં વચન સાંભળી યતિશિષ્ય સાનધ્રુવદને આચા મહાનુભાવ, આપે જે નિઃસ્પ્રહનાં સંક્ષિપ્ત લક્ષણાક હ્યાં, તે મારા મરણમાં રહી ગયાં છે. ગારવ, ઉત્કર્ષ અને ખ્યાતિ એ ત્રણ નહીં પ્રગટ કરવામાં નિ:સ્પ્રહતાના પ્રભાવ રહેલા છે, એ મારા સમજવામાં સારી રીતે આવી ગયું. હવે હું કદિંપણ તે ભૂલીશ નહિ, અને ‘હું પણ તેવા નિ:સ્ત્રહ થાઉં ’એવી ઉત્તમ ભાવના ભાવ્યા કરીશ.”
ગુરૂ બાલ્યા—ભદ્ર, જો તારે સદા સ્મરણમાં રાખવી ડાય, તે શ્રીયશાવિજયજી મહારાજનું નીચેનું પદ્ય યાદ રાખજે. " गौरवं पौरवंधत्वात्प्रकृष्टत्वं प्रतिष्ठया । रख्यातिं जातिगुणात्स्वस्य प्रादुःकुर्यान निःस्पृहः " " ॥ १ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com