________________
ના નકારી
મુના નગર
નવરિત બિંદુ –ક્યિા.
"क्षायोपशमिके जावे या क्रिया क्रियते तया । पतितस्यापि तद्नावप्रद्धिर्जायते पुनः " ॥ १ ॥
ભાવાર્થ–“ક્ષાપશમિક ભાવમાં જે કિયા કરાય છે તે કિ. યાએ કરી પતિત જીવને પણ તેવા ભાવની વૃદ્ધિ થાય છે.”
૧૦૦
- ગુરૂના મુખથી ત્યાગનું સ્વરૂપ અને તે વિષેનું ઉત્તમ
દષ્ટાંત સાંભળી પ્રસન્ન થયેલા બંને ગૃહસ્થ અને યતિ શિષ્ય બોલ્યા-મહાનુભાવ, આપે ત્યાગ વિષે જે
| દષ્ટાંત આપી અમને સમજાવ્યું છે, તેથી અમારા હૃદયમાં ઉત્તમ પ્રકારની ભાવના પ્રગટ થઈ આવી છે. હવે અમને કિયા ઉપર કાંઈ સમજ. કિયાનું સ્વરૂપ, તેનું ફળ અને તેની ઉપયોગિતા કે પ્રકારે છે? તે વિષે વિવેચન કરી અમારા સંશયને દૂર કરે.
ગુરૂએ પ્રસન્ન વદને જણાવ્યું–“હે વિનીત શિષ્યો, તમોએ ઘણે દીર્ઘ વિચાર કરી આ પ્રશ્ન કર્યો લાગે છે. ક્રિયામાર્ગનું ખરેખરૂં સ્વરૂપ જાણવા જેવું છે, અને તેને માટે જૈન મહાત્માઓએ સારૂં વિ વેચન કરેલું છે. તેમાં પ્રથમ ક્રિયા અને જ્ઞાનને સંબંધ કે છે? તે સમજવું જોઈએ. જ્યાં કિયા ત્યાં જ્ઞાન અને જ્યાં જ્ઞાન ત્યાં કિયાએમ તેમને પરસ્પર સંબંધ છે. જે તેમને પરસ્પર સંબંધ હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com