________________
ત્યાગ.
૨૧૧ આયુષ્યના અંત આવી જશે. પછી આપણા લલિતના શા હાલ થશે? આવા સુંદર લાડમાં ઉછરેલા લલિત પછવાડે દુઃખી થશે. કુટુંબ વગરના લલિતના બધા સમય ચિંતામાંજ પ્રસાર થઇ જશે.’ આમ કહેતી સુમતી રૂદન કરવા લાગી, અને તેણીના મુખમાં થી નિ:શ્વાસ નીકળવા લાગ્યા.
kr
સુભનુ પેાતાની પત્નીની આવી સ્થિતિ જોઇ, તેણીને શાંત ક રવાને એલ્યેા—“ ભદ્રે, શાંત થા, મેં તને પ્રથમથીજ કહ્યું હતું કે, મારા વિચાર જાણવાથી તું પણ દુ:ખી થઈશ. જયારે તું આમ મારી જેમ ચિંતાતુર રહી લલિત તરફ ઉપેક્ષા રાખીશ, તેા પછી લલિતના શા હાલ ? જેમ હું લલિતને જોઈ શકતા, તેમ જ્યારે તું કરીશ, તે પછી આ બાળકનું પાળન પાષણુ કાણુ કરશે ?” સુમતિ લલિતને ની. ચે એસારી એલી— સ્વામીનાથ, આપ કહેા છે!, તેમજ થયું છે. હુ વે લલિત તરફ મારી ઉપેક્ષા થઇ છે. પ્રથમ લલિતને જોઈને જે હુ× અત્યંત આનંદ પામતી હતી, તે હવે આનંદને બદલે ચિ'તાતુર થા ઉં છું. આવા લાડમાં ઉછરતા આપણા લલિતની આપણા અભાવે શી સ્થિતિ થાશે? આપણા મરણ પછી લલિતને કેણુ લાડ લડાવશે ? તેના મનેારથ કાણુ પૂરા કરશે ?’ સુમતિને આમ શેક કરતી જોઈ સુભાનુ બેન્ચે—“પ્રિયા, શામાટે ચિંતા કરે છે ? લલિતનું ભાગ્ય સારૂ હુશે, તે તે સદાસુખી રહેશે.’સુમતિ બેલી—“ સ્વામી, જો લલિતનું ભાગ્ય સારૂ હાત, તે આપણા વૃદ્ધ માતાપિતાને ઘેર તેને જન્મ શામાટે થાત. અરે પ્રાણનાથ, મને ઘણી ચિંતા થાય છે, મારે લલિત તેના યાવનવયમાં દુઃખી થશે, ” આ પ્રમાણે કહી સુમતિ રૂદન કરવા લાગી. તેણીના નેત્રમાંથી અશ્રુધારા વહેવા લાગી.
આવી રીતે પેાતાના માતાપિતા પરસ્પર શેક કરતાં હતાં, તે જોઈ ખાળક લલિત તેમની સામુ' જોયા કરતા, અને પોતાના નિર્દોષ સ્વભાવને આનંદ અનુભવ્યા કરતા હતા. લલિતની વય હજી તદ્દન બાળક હતી. તેના મુખમાંથી હજુ સ્ફુટવાણી નીકળી શકતી ન હતી. તે અવ્યક્તવાણી બેલી આત્માને આન ંદ આપતા હતેા. ક્ષણવાર તા તે આનંદમાં મગ્ન રહ્યા, પણ પછી જયારે પોતાના માતાપિતાનાં મુ ખ શેાકાતુર જોવામાં આવ્યાં, ત્યારે તે લલિત રૂદન કરવા લાગ્યા. લ લિતનુ` રૂદન સાંભળીસુમતિ તેની પાસે આવી, અને તેને તેડી રૂદન ક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com