________________
૧૦
જૈન શશિકાન્ત,
જોઇને શેક થાય છે, તેનુ' કારણ મને કહે. જ્યાંસુધી મને તે કારણ નડ્ડી' કહે, ત્યાંસુધી અન્નપાણી ગ્રહણુ કરીશ નહિ. સુમતિને આવે આગ્રહ જોઇસુભાનુ ખેલ્યું “પ્રિયા, આટલે બધે આગ્રહ શા માટે કરે છે? તે જાણવાથી કાંઇ લાભ થવાના નથી, પણ ઉલટી દ્ગાનિ થશે. તુ' આ લલિત ઉપર જેવા પ્રેમ રાખે છે, તેવા પ્રેમ પછી રહેશે નહિ. તારી પણ સ્થિતિ મારા જેવી થઇ જશે. પુત્ર વાત્સલ્યને જે આનંદ અત્યારે તારામાં રહેલે છે, તેવા આનંદ પછી રહેશે નહિ. ”
સુમતિએ આગ્રહથી કહ્યું, “ સ્વામિનાથ, એવી ચિંતા રાખશે નહિ. મારા લલિત ઉપરથી કઢિપણ મારા પ્રેમ ઘટવાને નથી. લલિત સદાને માટે મારા પ્રેમનેા પાત્ર અનેલે છે, ’
સુમતિનાં આવાં વચન સાંભળી સુભાનુ મેલ્યા—પ્રિયા, અ ત્યારે આપણે બંને વૃદ્ધ થયાં છીએ. આવી વૃદ્ધાવસ્થામાં આ લલિ તના જન્મ થયા, તે સર્વ રીતે અનુપયેાગી છે. વૃદ્ધ માતાપિતાને પુત્ર કઢિપણ માતપિતાથી ઉત્તમ પ્રકારનાં લાડ મેળવી શકતા નથી. જયારે લલિત વિવાહુ ચેાગ્ય અવસ્થામાં આવશે, ત્યારે આપણે આયુષ્યના છેડા ઉપર આવીશું. તેથી લલિતને તારૂણ્ય વયના લાભ આપણા તરફથી મળશે નહિ. વધૂની સાથે વિલાસ કરતા લલિતને જોવાના વખત કયાંથી આવશે? તે વખતે આપણે મૃત્યુને શરણુ થઇશું. જો આપણે મૃત્યુ પામ્યા, તેા પછી લલિતના ઉપર ગૃહકાના બેજો આવી પડશે, અને તેથી તે ખીચારા દુ:ખી થશે. વ્યવ હાર નીતિમાં કહેવાય છે કે, વૃદ્ધવયમાં જન્મેલાં સ'તાના માતપિતાનું પૂર્ણ સુખ પામતાં નથી, તેઓની જીદગી ચિંતામાં આવી પડે છે. હે પ્રિયા, તેથી આ લલિતના જન્મ મને હુને અનુલે શેકકારક થઈ પડયા છે. જ્યારે જ્યારે હું લલિતને જોઉં છું, ત્યારે મારા હૃદયમાં ભારે ચિંતા ઉત્પન્ન થાય છે. તે સાથે તેની તરફ દયા. ઉત્પન્ન થાય છે. “અરે! આ ખીચારા બાળક માતાપિતા વગર દુઃખી થશે, અને તેની જીંદગી ભય, ચિંતા અને શાકનું સ્થાન થઇ પડશે. ” સુભાનુનાં આ વચન સાંભળી સુમતિ વિચારમાં પડી, પા તાના પતિના તે વિચારો તેણીને ચેગ્ય લાગ્યા, અને તે પણ તે વિષે ની ચિંતા કરતી ખેલી—— સ્વામી, તમે જે વિચાર દર્શાવ્યા, તેયથાછે. આપણુ અને વૃદ્ધ થયાં છીએ. હવે થાડા વખતમાં આપણી
,,
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com