________________
ત્યાગ.
૨૨૧
શે નહીં.
મહાત્માનાં આવાં વચન સાંભળી સુભાનુ અને સુમતિ હદયમાં પ્રસન્ન થઈ ગયાં. તેમના હૃદયની લલિત વિષેની ચિંતા તદ્દન નાશ પામી ગઈ આ વખતે સુમતિએ અંગમાં ઉમંગ લાવી તે લલિતને તેડવા માંડે, પણ લલિત જાણે બધું સમજી ગયો હોય, તેમ પિતાની પાસે આવ્યો નહીં. તે રીસા હોય, તેમ માતાથી વિમુખ થઈને બેઠે. પછી તેને પિતા સુભાનુ હર્ષથી તેને તેડવા ગયે, લલિત તેની પાસે પણ આવ્યું નહીં, આથી તે દંપતી વિચારમાં પડી ગયાં. ૫છી કેટલાએક મધુર શબ્દથી લલિતને બોલાવા માંડયો, તોપણુ લલિત કાંઈ પણ બોલ્યા નહિ. એટલું જ નહીં, પણ તેણે પિતાના માતાપિતાની સામે પણ જોયું નહીં. આ વખતે પેલા મહાત્માએ લલિતને કહ્યું, “વત્સ, આમ કેમ કરે છે? આ તારા માતાપિતા તને પ્રેમથી તેડવા અને બોલાવા આવે છે, તે છતાં તે તેમની પાસે કેમ આવતે નથી? એ તારા હિતકારી માતાપિતા છે, અને તે તેમને ઈષ્ટ પુત્ર છે. મહાત્માએ આ પ્રમાણે કહ્યું, એટલે લલિત હસતે હસતે મહાત્માની પાસે આવ્યા, અને તેણે પિતાનું મસ્તક નમાવી મહાત્માને પ્રણામ કર્યો. દયાળ મહાત્માએ એ નિર્દોષ બાળક નામસ્તક ઉપર હાથ મૂક્યો. એથી તે બાળક વધારે ખુશી થઈ કુદવા લાગે, અને તે મહાત્માને વારંવાર પ્રણામ કરવા લાગ્યા.
- લલિતની આવી ચેષ્ટા જોઈ તેના માતાપિતા વધારે આશ્ચર્ય પામી ગયાં, અને તેમણે સંબ્રાંત થઈ મહાત્માને પૂછ્યું, “ ભગવન, આ લલિત આવી ચેષ્ટા શા માટે કરતે હશે? આટલે અજ્ઞ બાળક જાણે સુજ્ઞ હોય, તેમ કરે છે, તેનું શું કારણ હશે? આટલી વયના કે ઈપણ બાળકો આવી ચેષ્ટા કરતા નથી. આ લલિતને આત્મા કે હશે? તે આ૫ મહાનુભાવ અમને સમજાવો.”સુભાનુ અને સુમતિના આ પ્રશ્નને સાંભળી મહાત્મા વિચારમાં પડયા. તેણે જ્ઞાનદષ્ટિથી જોઈને કહ્યું, “ ભદ્ર, આ તમારે લલિત કોઈ પૂર્વને ઉત્તમ જીવ છે, તે પોતે જ તમારી શંકાનું નિરાકરણ કરશે.” . - મહાત્માએ આ પ્રમાણે કહ્યું, ત્યાંતે લલિત સ્પષ્ટ વાણીથી બોત્યે-માતાપિતા, તમે મારી ચિંતા કરતા હતા, પણ હવે તમારી ચિંતા મને થઈ પડી છે. તમારા હૃદયમાં મેહદશા પ્રબળ છે. જે આ મહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com