________________
..
7ો
: = - F
AI
-
Sી
-
-
-
ત્રયવિંશ બિંદુત્વજ્ઞાની હસ.
"तद् ज्ञानमेव न लवति यस्मिन्नुदिते विनाति रागगणः । तमसः कुतोऽस्ति शक्तिर्दिनकरकिरणाग्रतः स्यातुम्" ॥१॥
સાહિત્ય. અર્થ–જેને ઉદય થવાથી રાગાદિકને સમૂહ ઉદય પામે, તે જ્ઞાન હેઈ શકે નહિ. કારણકે, સૂર્યના કિરણની આગળ અંધકારને રહેવાની શક્તિ કયાંથી હોય?
o -
“She i
eખ
ય || તિ શિષ્ય-ગુરૂમહારાજ, આપ મહાનુભાવે સમ્ય
- -કત્વના આઠ ગુણ વિષે દાંતપૂર્વક સમજાવ્યું, તે સાંરોકડ ભળી મને અનુપમ આનંદ ઉત્પન્ન થયે છે, પણ
| તે આનંદસાગરમાં મગ્ન થતાં મને એક બીજી જિ
જ્ઞાસા ઉત્પન્ન થઈ છે, તે આપ કૃપા કરી સાંભળે. આ જગતમાં જ્ઞાનને માટે મેં જુદી જુદી રીતે સાંભળ્યું છે. ઘણા વિદ્વાને જ્ઞાનનાં જુદાં જુદાં સ્વરૂપ દર્શાવે છે, તે કૃપા કરી સમજાવે, અને તે જ્ઞાનનું સ્વરૂપ સમજાવાની સાથે જ્ઞાનીનું સ્વરૂપ પણ દર્શાવે. કેવું જ્ઞાન ધારણ કરનારે જ્ઞાની જીવ આત્મસુખને અધિકારી થઈ શકે છે.
ગુરૂ–હે શિષ્ય, તે ઘણે ઉત્તમ પ્રકારને પ્રશ્ન કર્યો. હવે સ્વસ્થ થઈ જ્ઞાન અને જ્ઞાનીનું સ્વરૂપ સાંભળજે–જે પિતાના આમિક ભાવના લાભના સંસ્કારનું કારણ છે, તે જ્ઞાન કહેવાય છે. એટલે પિતાના ભાવની પ્રાપ્તિને જે સંસ્કાર જાગ્રત થાય છે, તે જ્ઞાનથી થાય છે, તેથી જ્ઞાન એ આત્મલાભના સંસ્કારનું કારણ છે. તે જ્ઞાન પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com