________________
શમ.
૧૯૧
હે વિનીત શિષ્ય, આ દ્રષ્ટાંત ઉપરથી તારે સમજવાનું છે કે, હમેશાં મુનિએ શમને ધારણ કરવું જોઇએ. જ્યાંસુધી શમસંપત્તિ પ્રાપ્ત થઇ નથી, ત્યાંસુધી ચારિત્ર ધર્મની સાર્થકતા થતી નથી. શમ એજ સાધુજનનું આભૂષણ છે. શમના પ્રભાવથી મુનિ જીવન ઉચ્ચ સ્થિતિમાં આવી શકે છે. આ સ'સારની અનેક ઉપાધિથી પતિપ્ત થયેલા હૃદયને પરમ શાંતિ આપનાર શમજ છે. ગુરૂનાં આ વચન સાંભળી યતિ શિષ્યેવિનયથી કહ્યું, ગુરૂમહારાજ, આપે શમનું સ્વરૂપ સમજાવી મારી પર મહાન ઉપકા૨ કચેર્યાં છે. શમ એ શી વસ્તુ છે? અને શમ ના પ્રભાવથી કેવા લાભ થાય છે? એ વાત મારા જાણવામાં સારી રીતે આવી ગઇ છે. આપે કહેલ શમના સ્વરૂપથી મારે મારા ચારિત્ર માર્ગોમાં ચાલવુ સુખકર થશે.
A
ષત્રિશ બિંદુ—કામના બાપ કાણ?
ભુતામતિ રો નહ્યાત” साहित्य. અ—“એકાંતમાં પુત્રીનેા પણ ત્યાંગ કરવા.”
alles
હસ્થ શિષ્ય—હે ભગવન્, ઘણીવાર સાંભળવામાં આવે છે કે, કામદેવ એ મનેાભૂ એટલે મનમાંથી ઉત્પન્ન થયેલા કહેવાય છે. તેમ વળી લૈકિક - સ્રમાં એમ પણ કહે છે કે, તે કૃષ્ણ વાસુદેવના પુત્ર પ્રદ્યુમ્નથી ઉત્પન્ન થએલા છે. કેઈ તેને અન`ગ એટલે 'ગ વગરના કહે છે. તે તે ખ રી વાત શું છે? તે કૃપા કરી સમજાવે
ગુરૂ-— હે ગૃહસ્થ શિષ્ય, તે' બહુ સારો પ્રશ્ન કર્યાં. તે વિષે લેકિકમાં જુદી જુદી રીતે કહેવામાં આવે છે. પણ ખરી રીતે તેના અર્થે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com