________________
૨૦૭
તેલાવ
આત્મા સર્વ પ્રકારે સુખી થાય છે, અનેતેને જે સુખ મળે છે; સુખ મળે છે, જે સુખ તેને યાવવિત શુભ સમાધિમાં રાખી મેાક્ષ માનું પિયત્ર દન કરાવે છે.
ત્યાગ.
અષ્ટત્રિશત્ બિંદુ—ત્યાગ. નીલ
શિ ધ્યે.ભગવદ્, આપે ઇંદ્રિયાના જય વિષે જે કહ્યુ', તે સાંભળી અમે પૂર્ણ કૃતા થયા છીએ. હવે અમને તેવા બીજો કેાઇ એધ આપે કે, જેથી અમે અમારી આત્મિક સ્થિતિમાં ઉન્નતિ મેળવી શકીએ. ગુરૂ—પ્રિય શિષ્યા, તમારી ઉત્તમ પ્રકારની જિજ્ઞાસા જોઇ મ
ને ઘણા સંતેાષ થાય છે. આવી ઉત્તમ જિજ્ઞાસા જે તમારામાં સદા રહ્યા કરશે, તે તમે અલ્પ સમયમાં આત્મિક ભાવની ઉન્નતિને પ્રાપ્ત કરવાને સમર્થ થઈ શકશે.
આ વખતે ગૃહસ્થ શિષ્ય વિનયથી એલી ઉઠચા-ગુરૂ મહારાજ મારા મનમાં એક શંકા ઉત્પન્ન થઇ છે, તેનું નિરાકરણ કરવા કૃપા કરશે.
ગુરૂ-હે વિનીત શિષ્ય, જે શંકા હાય, તે ખુશીથી પૂ. હૃદયમાં ઉત્પન્ન થયેલી શકા શલ્યની જેમ વ્યથા આપે છે, માટે દરેક જિજ્ઞા સુએ દુર્ગુણની જેમ શકાનો ત્યાગ કરવા ચેગ્ય છે.
ગૃહસ્થ શિષ્ય—ભગવન્, એક વખતે હું કોઇ ધર્મશાળામાં મહાત્માના દર્શનની ઇચ્છાથી ગયા હતા. ત્યાં કેટલાએક મહાત્માએ એકઠા થયા હતા. શાસ્ત્રાની જુદી જુદી વાર્તાએ કરી આત્માને આનંદ આપતા હતા, કોઇ મનનુ સ્વરૂપ જાણવાને માંહેામાંહે પૂછપરછ કરતા હતા, કોઇ ક્રિયામાર્ગની વાતો કરતા હતા, કાઈ યાગવિદ્યાની ચર્ચા કરવા અને કેઈ તત્ત્વા વિષે વિવેચન કરતા હતા, હું તેમની પાસે દૂર ઉભા રહ્યા, અને વિનયથી સર્વને નમસ્કાર કરવા લાગ્યા. તેઓની શાસ્ત્રીય ચર્ચા જોઇ મને તે સાંભળવાની ઇચ્છા થઇ, એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com