________________
ઈદ્રિયજય.
૧૯૯ કેઈ કાળે તમને તમારા સુખનું અભિમાન છૂટી જશે, એટલે તમે પ્રતિ બેધ પામશે.” આટલું કહી તે મહાત્મા ત્યાંથી ચાલતા થયા.
કેટલેક સમય વિત્યા પછી પેલે ગૃહસ્થ કે જે પિતે પિતાના આત્માને સુખી માનતા હતા. તે એક વખતે નગરની બાહેર ફરવા ગયે. આગળ જતાં એક સુંદર નાના વૃક્ષને છોડ જોવામાં આવ્યું. તે વૃક્ષ ઝેરી હતું. એ અજ્ઞાત ગૃહસ્થ તે વૃક્ષને ઓળખ્યું નહિ. તેની ઉપર એક નવરંગિત ખીલેલું પુપ જોવામાં આવ્યું. તેની સુગંધી અને નવરંગિત પાંખડીઓએ તે ગૃહસ્થના મનને આકર્ષે. પ્રથમ તેની ચક્ષુ ઇદ્રિય તેમાં લુબ્ધ થઈ. તેણે તે પુષ્પને નીરખી નીરખી જેવા માંડ્યું. પછી તેના સુગંધ ઉપર તેની ઘણે દ્રિય આસક્ત થઈ. તે પુષ્પને સુંઘવા જતાં તેની અંદર મધુર મકરંદઝરતો જોયો. એટલે તે રસ પીવાને તેની રસનાઈદ્રિય લેલુ પ બની ગઈ. પછી તેની સુકોમળતા જોઈ તે લુબ્ધ થયે.એટલે સ્પર્શેઢિયે તેને આકર્ષે. તેવામાં પવનના આવવાથી તેમાંથી મધુર અવાજ પ્રગટ થયે. તેના માધુર્યથી તેની કર્ણપ્રિય લેલુપ થઈ. એવી રીતે પાંચ ઇંદ્રિના વિષયને લાભ જોઈ તેણે તે પુષ્પ હાથમાં લીધું, અને સુંવ્યું. તેવામાં તેના વિષને લઈને ગૃહસ્થના મગજમાં અચાનક મહાપીડા થવા લાગી, તથાપિ તેણે તે પુષ્પને ત્યાગ કર્યો નહિં, અને તે પીડાને લઈને મોટા પિકાર કરવા લાગ્યા. આ વખતે પેલા મહાત્મા તેની આગળ પ્રગટ થઈ ઉભા રહ્યા. મહાત્માને અચાનક આવેલા જોઈ તે આશ્ચર્ય પામી છે,
ભગવન, કૃપા કરી મને શરણ આપ. મારા મગજમાં મહાપીડા ઉત્પન્ન થઈ છે. મારા પ્રાણનીકળવાને તૈયાર થઈ ગયા છે. કોઈ પણ ઉપાયથી મારી રક્ષા કરે, અને જીવિત દાન આપો.” મ. હાત્માએ કહ્યું, “ભદ્ર, આ તારા હાથમાં રહેલું પુષ્પ છેડી દે, એ વિષવૃક્ષનું પુષ્પ છે. તેના સ્પર્શ તથા આઘાણથી તને આ પીડા ઉત્પન્ન થઈ છે. આવું સુંદરને સુગંધી પુષ્પ વિષવૃક્ષને થાય નહિ, પણ તારા મનોબળની પરીક્ષા કરવાને માટે મેં વિકુવ્યું હતું. હું તારે પૂર્વ ભવને મિત્ર છું. તારી પરીક્ષા કરવાને અને તને પ્રતિબોધ આપવાને માટે જ મેં આ મહાત્માનું રૂપ વિકુવ્યું છે– હું મૃ. ત્યુ પામી દેવેલકમાં ગયા હતા. તેને કુટુંબમાં સુખી થયેલ મેં જે હતું, પણ તે તને દ્રવ્ય સુખ પ્રાપ્ત થયેલું હતું. ભાવ સુખ પ્રાપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com