________________
૧૭૪
જૈન શશિકાન્ત. હેવાથી પિતાના શરીરરૂપ રાજ્યની અંદર રહેલી ઇદ્રિરૂપ પ્રજાને સારી રીતે પાળતું હતું, જે આસપાસના ઈર્ષાળુ રાજાઓ, તે કામ, કૈધ વિગેરે દુર્ગણે સમજવા, તે દુર્ગણે સંસારી જીવરૂપ રાજાનું અનિષ્ટ કરવાને ઈચ્છતા હતા. તે દુર્ગુણએ જીવરૂપ રાજાની પ્રજારૂપ જે ઇંદ્રિયે તેમાં વિકાર ઉત્પન્ન કરવાની કેશીષ કરી, પણ તે જીવ ભવિ અને દ્રઢ નિયમવાળે હેવાથી તેમાં તેઓ સારી રીતે ફાવી શ
ક્યા નહીં. પછીદુર્ગુણરૂપ શત્રુઓ કુસંગની સહાય લઈ તે જીવરૂપ રાજાને પરાભવ કરવાને આવે છે. જ્યારે દુર્ગણે પિતાનામાં દાખલ થવા આવે છે, તે વાત જાણે સુજ્ઞ એ રાજારૂપજીવ તે દુર્ગુણનું સ્વરૂપ સમજનારો હોવાથી તેમને દૂર રાખવા પ્રયત્ન કરે છે, તેને જે મંત્રી તે સત્સંગ સમજ, સત્સંગના પ્રભાવથી દુર્ગુણથી ભય પામનારે સંસારી જીવ તે દુર્ગુણેને દૂર રાખવાને ઉપાય જાણે છે. તે ઉપાયરૂપે જે આઠ મહાન વૈદ્ધાઓની પ્રાપ્તિ થાય છે, તે આઠ સમ્યકત્વના ગુણે સમજવા. પહેલેનિશકિત ગુણ છે, જેમાં અધર્મની અંદર સ્નેહ ન રાખવાને સ્વભાવ છે. બીજો અવાંછિક ગુણ છે, જેની અંદર ફળની ઈચ્છા રાખવામાં આવતી નથી. ત્રીજો અગ્લાન ગુણ છે, જેની અંદર અનિષ્ટ વસ્તુ તરફ ગ્લાનિ ઉપજતી નથી.
થે નિમળરષ્ટિ ગુણ છે. જેમાં ટેક અને સત્ય ઉપર દઢતા રહે છે. પાંચમે દેાષાકથન ગુણ છે, જેથી કોઈપણ પ્રાણુને દેષ કાઢવાને સ્વભાવ રહેતું નથી. છઠે સ્થિરિકરણ ગુણ છે, જેમાં ચિત્તનું ચાંચલ્ય છોડવામાં આવે છે. સાતમે વાત્સલ્ય ગુણ છે, કે જેમાં સ્વાભ તથા પરમાત્મ સ્વરૂપમાં પ્રેમ રાખવામાં આવે છે, અને આ ઠમે પ્રભાવના ગુણ છે કે, જેમાં આત્મસાધન મેળવવામાં ઉત્સાહ રહે છે. આ આઠ ગુણે તે આઠ યુદ્ધ સમજવા. જેમ તે આઠ યોદ્ધાએની સહાયથી રાજા વિમલસિંહે પિતાના આઠ શત્રુઓને જીતી લી. ધા હતા, તેમ સંસારી ભવિજીવ સમ્યકત્વના આઠ ગુણે સંપાદન કરીને બીજા દુર્ગુણોને દૂર કરે છે.
- હે શિષ્ય, તેથી દરેક ભવિમનુષ્ય એ સમ્યકત્વના આઠ ગુણે સંપાદન કરવા કે, જેથી તેમનામાં કદિપણ દુર્ગુણે દાખલ થઈ શકતા નથી. એ માત્ર આઠ ગુણો જે સંપાદિત થયા હોય, તે તે હજારે દુગુણેને દૂર કરી ગુણ મનુષ્યને ઉત્તમ સ્થિતિ પર લાવી મૂકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com