________________
સ્થિરતા.
૧૩૯
કરવી જોઈએ. સ્થિરતાના અર્થ ‘સ્વભાવમાં સ્થિર થવું' એવા થાય છે. મનુષ્ય જ્યારે પોતાના આત્મિક સ્વભાવમાં સ્થિર થાય, ત્યારે તેને આત્મ સ્વરૂપનું ભાન થાય છે, અને તે આત્મસ્વરૂપનું ભાન થવાથી મોક્ષની પ્રાપ્તિ સુગમ છે.
શિષ્યગુરૂ મહારાજ, આત્માને પ્રાપ્ત કરવાની વસ્તુ શું છે? અને તે વસ્તુ કયાં મળી શકે તેમ છે?
ગુરૂ— હે શિષ્ય, આ જગમાં આત્માને પ્રાપ્ત કરવાની વસ્તુ ધર્મ અને મેક્ષ છે. તે વસ્તુ પરવસ્તુમાંથી મળી શકતી નથી. શિષ્ય-ગુરૂદેવ, પરવસ્તુ એટલે શું? તે સમજાવે. ગુરૂ હે શિષ્ય, આત્માથી પર એટલે બીજી સ્ત્રી, પુત્ર વગેરે જે વસ્તુ, તે પરવસ્તુ કહેવાય છે. એ પરવસ્તુમાંથી આત્માની વસ્તુ જે ધર્મ તથા મેક્ષ તે મળી શકતા નથી. જે મનુષ્ય તે પરવસ્તુમાંથી આત્માની વસ્તુ મેળવવાના પ્રયાસ કરે છે, તેને માત્ર કલેશને જ અનુભવ થાય છે. તેથી એવા પ્રયાસ કરી કલેશનેાજ અનુભવ કરવા, તે નિરર્થક છે. જો આત્મવસ્તુ મેળવવી હોય, તે સર્વ પ્રકારની ચંચળ તા છેડી પાતાના આત્મ સ્વભાવમાં સ્થિર થવુ, એજ કન્ય છે. ધર્મ તથા મોક્ષને આપનારી ક્રિયા ને અસ્થિર ચિત્તે કરી હાય, તે નિ ફળ થાય છે. જયાંસુધી મન સ્થિર થયું નથી, ત્યાંસુધી ઉત્પન્ન થયે લા જાત જાતના વિકારોની રક્ષા કરવી, એ કલ્યાણકારી નથી. જ્યાંસુધી અસ્થિતા નિમૂળ થઇ નથી, ત્યાંસુધી કાઇ પણ શુભક્રિયાના ક્ ળની સિદ્ધિ નથી.
શિષ્ય--- હું મહારાજ, યારે આપ અસ્થિરતામાં આટલી બધી હાનિ દર્શાવે છે, ત્યારે સ્થિતામાં કેવા કેવા ગુણા છે? તે કૃપા કરી સમજાવે.
ગુરૂ— હે વિનીત શિષ્ય, આત્મવસ્તુરૂપ ધર્મ તથા માક્ષને મેળવવાની ઇચ્છા રાખનારા ભવિપ્રાણીએ ચચળતાને દૂર કરી સ્થિ રતાને પ્રાપ્ત કરવી. જે ચેાગી મન, વચનઅને ફાયાએ કરીને પોતાની સ્થિરતાને એકરૂપ કરે છે, અર્થાત્ મન, વચન અને કાયાના ચેગને સ્થિર કરે છે, તેવા યેાગીને પછી શહેર કે જગલ તથા રાત્રિ કે દિલસ સરખાજ છે. જેણે મનની સ્થિરતા પ્રાપ્ત કરી છે, તેને સ’પવિ ૯પ થતા નથી; જેણે વચનની સ્થિરતા પ્રાપ્ત કરી છે, તેના મુખમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com