________________
૧૬ર
જૈન શશિકાન્ત. વાય? અને તેમાંથી મુક્ત થનાર કોઈ જીવ હોય છે કે નહીં? એ મને દૃષ્ટાંત પૂર્વક સમજાવે.
ગુરૂ-હે વિનીત શિખ્ય, તારા પ્રશ્ન ઉપરથી જણાય છે કે, તું શયન દશાને અર્થ સમજ નથી. શયનને અર્થ “સુવું” એ અર્થ તારા જાણવામાં આવ્યું છે, પણ અહીં તે અર્થ લેવાને નથી. તે ઉપર એક દષ્ટાંત છે, તે ધ્યાન પૂર્વક સાંભળ.
ચંદ્રપુર નગરમાં એમિલ નામે એક શ્રાવક રહેતું હતું. તે ઘણે આસ્તિક અને પવિત્ર હદયને હતે. તેને રસદાસ નામે એક મિત્ર હતું, તે ઘણે ચપળ અને શેખી હતું. એક વખતે રસદાસ અને સેમિલને મેળાપ થયે, રસદાસ સેમિલને જોઈ ખુશી થ. પરસ્પર એકબીજા વાર્તાલાપ કરવા લાગ્યા. સેમિલની વાણી ઘણી મધુર હતી, તેથી રસદાસને તેની સાથે વાત કરતાં ઘણેજ આનંદ આ. વતે હતે. પછી જ્યારે મિલે તેનાથી જુદા પડવાની ઈચ્છા બતાવી એટલે રસદાસે કહ્યું, ભદ્ર મિલ, આજે આપણે અચાનક મેળાપ થઈ ગયેલ છે, તેથી આપણે ચિરકાળ સાથે રહિએ. આપણું મિત્રતા ઘણુ વખતની છે, પણ જુદા જુદા ધંધાને લઈને વારંવાર આ પણે મેળાપ થઈ શકતું નથી. પિતાના મિત્રની આ ઈચ્છા પૂરી કરવાને રોમિલ ડીવાર ભાયે અને મધુરવાણીથી વાર્તાલાપ કરવા લાગ્યો.
સમિલ અને રસદાસ બંને મિત્રે રસ્તામાં આનંદવાર્તા કર. તા હતા, તેવામાં કોઈ અંધ સુરદાસ તે માર્ગે થઈ પ્રસાર થયે. સુરદાસ કે પૂર્વ કર્મના ભેગથી અંધ થયા હતા, પણ તે સારે જ્ઞાની હિતે. તેને ચર્મચક્ષુ ન હતી, પણ પ્રજ્ઞાચક્ષુ હતી. પ્રજ્ઞાચક્ષુના બળથી સર્વ વસ્તુઓ તેના હૃદયમાં દશ્યમાન થતી હતી. સેમિલ અને રસદાસ પિતાના વાર્તાના રસમાં તલ્લીન થઈ રહ્યા હતા, તેથી તે વખતે તેમને બીજા કોઈ વિષયનું ભાન ન હતું. પેલો આંધળે સુરદાસ - સ્તામાં ચાલતાં તેઓની સાથે જરા અથડાયે. આસ્તિક મિલ તે કાંઈપણ બે નહીં, પણ રસદાસ જરા આક્ષેપ કરી બે —“અરે આંધળા, જરા વિચાર રાખ. અમે રસ્તામાં ઉભા છીએ, અને બેલીએ છીએ, તે પણ તારા જાણવામાં આવ્યું નહીં. આવા આંધળાઆ જગતમાં શા માટે જીવતા હશે ? રસદાસનાં આવાં વચન સાંભ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com