________________
૧૬૦
જૈન શશિકાન્ત. બેલે નહિ, તેથી મને આપના વચન ઉપર વિશ્વાસ આવે છે હું પુર્વે સંસારી શ્રાવક હતું, તેમજ એક શ્રાવકની મેટી વસ્તીમાં રહેનાર હતે, મેં કદિપણ કઈ શ્રાવકને મદિરા પીતાં જ નથી, તેમ સાંભ
નથી. આપકૃપા કરી આ મારી આશ્ચર્ય સહિત શંકાને દૂર કરે. ગુરૂએ પુનઃ ગંભીરતાથી કહ્યું, હે શિષ્ય, એકલા શ્રાવકે જ નહિ, પણ બીજા કેટલાએક સંસારી મદિરાનું પાન કરી મા બને છે અને આ પુરૂષની જેમ નઠારી ચેષ્ટાઓ કરે છે. શિષ્ય આશ્ચર્ય સહિત પૂછયું, મહારાજ, આપનું વચન સત્ય હશે, તથાપિ મારા મનમાં એ વાત સંભવિત લાગતી નથી. કેઈપણ કુલીન આર્ય મદિરાનું પાન કરે, એ વાત શી રીતે માનવામાં આવે? આપ કૃપા કરી મને તે વાતને ખુલાસો કરે. શિષ્યનાં આવાં શક્તિ વચને સાંભળી ગુરૂ બેલ્યા–હે શિષ્ય, આ જગતમાં કેટલાએક છે સંકલ્પ વિકલ્પ રૂપી પ્યાલાથી મેહરૂપી મદિરાનું પાન કરે છે, અને તેથી મત્ત બની અનેક જાતની ચેષ્ટાઓ કરે છે. આ કિક મદિરા તે જ્યાં સુધી તેને નિસ્તે હોય, ત્યાં સુધી તે પ્રાણીને વિટંબના કરાવે છે, પણ જે મેહરૂપી મદિરા છે, તે તે પ્રાણીને યાજજીવિત વિટંબના પમાડે છે, અને છેવટે દુર્ગતિમાં લઈ જાય છે. તેને માટે ઉપાધ્યાય શ્રીયશેવિજયજી મહારાજ પિતાના જ્ઞાનસારમાં નીચેને લેક લખે છે –
“विकल्पचषकैरात्मा पीतमोहासवो ह्ययम् । जवेच्च तालमत्तानमपंचमधितिष्ठति " ॥१॥
જે જીવે સંકલ્પ વિકલ્પરૂપી પ્યાલાવડે મેહરૂપી મદિરાનું પાન કરેલું છે, તે જીવ આ સંસારમાં ઉત્કૃષ્ટ એવા પ્રપંચને પ્રાપ્ત કરે છે.” - પરવસ્તુઓ ઉપર મને રથ કરવા, તે સંકલ્પ વિકલ્પ કહેવાય છે. તરૂપી પ્યાલાથી જેણે મેહરૂપી મદિરાનું પાન કરેલું છે, એ આ સંસારી જીવ તે ચતુર્ગતિ સંસારરૂપી પાનગોષ્ટીમાં મગ્ન થઈ ઉન્મત્ત ભાષણ, હાથની તાળીઓ પાડવી વગેરે ચેષ્ટાઓ છે. પ્રથમ
હે શિષ્ય, તેથી ભવિ પ્રાણીએ એ મેહરૂપી, તે પંચમહાવ્રત રે જોઈએ. એ મદિરાનું પાન કરનારા જીવને પ્રથમ પંચમ. જગતમાં જોવામાં આવે છે. તેવા લેની પરીક્ષા કરી પછી તેને બીજા આર્યજને પણ સામેલ થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com