________________
માહ.
૧પ૦
સંયમ ધારણ કરાવવામાં આવે છે, જેથી તે યાવજીવિત પિતાના સંયમને પાળી શકે છે.
હે વિનીત શિષ્ય, આ પ્રમાણે દરેક સંસારી જીવ જ્યારે પિતાના મેહનીય કર્મના ઉદયથી થયેલા મેહને દૂર કરવા સમર્થ થાય છે, ત્યારે તે આત્માનું નિર્મળ સ્વરૂપ જેવાને સમર્થ થાય છે. પછી મેહછત્ પુરૂષ હર્ષ તથા શેક વગેરેથી આકુળવ્યાકુળ થતું નથી. મેહને ત્યાગ કરનારા વીર પુરૂષને જે સુખ અને આનંદ પ્રાપ્ત થાય છે, તેનું વર્ણન મહમગ્ન થયેલા જીવની આગળ કરી શકાય તેમ નથી.જે મેહત્યાગી આત્મા છે, તે આત્મવસ્તુ અને પરવસ્તુને ભેદ સમજે છે. તેથી તે પરવસ્તુમાં કદિપણુમેહ પામતું નથી. તે ઉપર એક બીભું રમુજી દૃષ્ટાંત છે. તે સાવધાન થઈને સાંભળ
કે મહામા પિતાના શિષ્યને સાથે લઈ વિહાર કરતા હતા. રસ્તામાં ચાલતાં કેઈ ગામ આવ્યું, તેમાં કેઈ નીચ પુરૂષ પૃથ્વી પર પડેલો અને પછી બેઠે થઈ હાથની તાળીઓ પાડી કુદતે તેમના જે વામાં આવ્યું. તે પુરૂષને જોઈ પેલા જિજ્ઞાસુ શિષ્ય પોતાના ગુરૂને પૂછ્યું
મહાનુભાવ, જુઓ, આ પુરૂષ આવી ચેષ્ટા કેમ કરતો હશે? તે પૃથ્વી પર પડી ગયે હતું, પાછો ઉઠી આ પ્રમાણે તાળીઓ પાડે છે. આ શું હશે? ગુરૂએ કહ્યું, શિષ્ય, તે કઈ મદિરાથી મત્ત થયેલે પુરૂષ છે, તેથી તે પરાધીન થઈ આવી ચેષ્ટા કરે છે. શિષ્ય ઇતેજારીથી પુનઃ પ્રશ્ન કર્યો. ભગવદ્, શું મદિરા પાન કરવાથી મનુષ્યની આવી સ્થિતિ થાય છે? અરે! લેકે કેવા મૂર્ખ છે? પિતાની આવી સ્થિતિ થાય છે, તે છેતાં તે મદિરાને સેવે છે. આવું જોતાં તે આપણા શ્રાવકે ઘણે દરજે ઉત્તમ છે કે, જેઓ કદિપણ મદિરા સેવતા નથી, અને આવી નઠારી સ્થિતિમાં આવતા નથી. ગુરૂ મંદ હાસ્ય કરતા બેલ્યા—હેવિય, જે કે આપણું શ્રાવકે આવી મદિરા પીતા નથી, પણ તેમાંથી કેટલાએક આનાથી નઠારી મદિરા પીએ છે. તે સાંભળતાં જ શિષ્ય આશ્ચિર્ય પામી છેત્યે–-ભગવદ્ આપ શું કહે છે? શું આપણું શ્રાવકે પણ મદિરા પીએ છે? અને વળી તે આનાથી નઠારી મદિરા પીએ છે? મને તે તેમાં ઘણુંજ આશ્ચર્ય થાય છે. જો કે, એ વાત માનવામાં મને શંકા રહે છે, તથાપિ આપ જેવા મહાત્મા પુરૂષે કદિપણું મૃષા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com