________________
સાત ભય.
૧૪૭ પ્રતિષ્ઠિત છે, તે છતાં તમારી નિંદા થાય છે, અને તમને જ્ઞાતિ તરફ થી તિરસ્કાર થવા સંભવ છે. ધર્મપાલે ઈંતેજારીથી પૂછ્યું, તેનું શું કારણ છે? પેલે ગૃસ્થ બે–તમારા ત્રણ ભાઈઓને તમે પિતાની મીલકત વેહેચી આપતા નથી. વડિલે પાર્જિત મીલકતમાં તેઓ બધા સમભાગી છે. તે છતાં તમે તેને અન્યાય આપે છે, આથી આ પણી જ્ઞાતિ તમારી વિરૂદ્ધ છે, અને જો તમે સત્વરે તેમને પિતાના દ્રવ્યને ભાગ નહિ આપ, તે તમે જ્ઞાતિ તરફથી મેટું અપમાન પામશે. માટે આ વિષે જલદી વિચાર કરી જે યોગ્ય લાગે તે કરવાની જરૂર છે. હું તમારે જ્ઞાતિબંધુ છું, તેથી તમારા હિતની ખાતર મેં તમને આ સૂચના આપેલી છે. તે ગૃહસ્થનાં આ વચન સાંભળી, તે ધર્મ. પાવ ભય પામી ગયે, અને જ્ઞાતિ તરફથી પિતાનું અપમાન ન થાય, તેમ કરવાને નિશ્ચય કરી તે પોતાને ઘેર આવ્યો. એક વખતે ધર્મપાલ પર્વને દિવસ હોવાથી ગુરૂ દર્શન કરવાને ગયે. તેણે જઈને ગુરૂના ચરણમાં વંદના કરી. તે વખતે ગુરૂએ કહ્યું,ધર્મપાલ, તું જુલમી છે. કારણકે, તારે એક બંધુ મારે ભક્તિ છે, તેણે મને કહ્યું હતું કે, મારે પેણ બંધુ મને પિતાની મિલકતને ભાગ આપતે નથી. જે આ વાત સત્ય હેય તે, હે ધર્મપાલ, તારી ઘણી નઠારી ગતિ થ શે, તને નારીની મહા વેદના પ્રાપ્ત થશે. પિતાના આશ્રિતને જે દશે આપે છે. તે નરક ગતિમાં જાય છે, અને ત્યાં ઘણું દુઃખ ભેળવે છે. માટે તું સત્વર વિચાર કરી તારા બંધુને પિતાના દ્રવ્યને ભાગ આપી દે.
તે ગુરૂનાં આ વચન સાંભળી ધર્મપાલ ભયથી કંપી ચાલ્યું. પ. છી તે બંધને પિતાના દ્રવ્યને ભાગ આપવાનો નિશ્ચય કરી પિતાને ઘેર આવ્યા. ધર્મપાલે ઘેર આવી પિતાની સ્ત્રીને પૂછયું કે, મારે મારા બંધુઓને દ્રવ્યને ભાગ વે હેચી આપે છે, તેમાં તારે શેડ અભિપ્રાય છે? તે સ્ત્રીએ કહ્યું, “હું વિચારીને તમને કહીશ.” તેની સ્ત્રીએ વિચાર કરતાં કેટલાક દિવસે નિર્ગમન કરી દીધા.
એક વખતે રાત્રે ધર્મ પાલ પિતાના ઘરમાં સુતે ને, સર્વ કુ. ટુંબ શાંત થઈ શયનમાં તલ્લીન થઈ ગયું હતું. આ વખતે એક પુરૂષે આવી તેના દ્રવ્યવાળા ઘરમાં પ્રવેશ કર્યો. દૈવયોગે તે વખતે ધર્મપાલ અકસમાતું જાગી ઉઠે. તે પુરૂષને ખડખડાટ સાંભળી ‘દે ડો ચેર આ ” એમ ઉંચે સ્વરે પિકાર કરવા લાગ્યું. તેના પિકારથી તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com