________________
ઉપર
જૈન શશિકાન્ત. હે વિનીત શિષ્ય, આ દષ્ટાંત સ્મરણમાં રાખી હમેશાં એ સાત ભયથી મુક્ત થવાની ઈચ્છા રાખજે, જેનામાં વૈરાગ્ય ભાવના સહિત મને બળ હોય, તે પુરૂષને એ સાત ભય લાગતા નથી; તે આ સં. સારમાં સદા નિર્ભય થઈ પિતાનું કર્તવ્ય કરે છે.
એકેનઝિંશ બિંદુ–મોહ.
"अहं ममेति मंत्रोऽयं मोहस्य जगदाध्यकृत् । अयमेव हि नपूर्वः प्रतिमंत्रोः पि मोह जित् " ॥१॥
જ્ઞાનસાર અર્થ– હું અને મારું)એ જે મેહને મંત્ર તે જગને અંધ કરનારો છે, અને નકાર પૂર્વક એટલે અમોહ એ એજ મંત્રમેહને જિતનારે પ્રતિમંત્ર છે.
INDIR
( li eBક: ૪
*
*
Je)
*
| હિશિષ્ય–હે મહારાજ, આપે સાત પ્રકારના ભય વિષે
દષ્ટાંત આપી સમજાવ્યું, તેથી મારી ઉપર મેટો ઉ.
પકાર થયું છે. હવે કોઈગ્ય લાગે તે બીજે - Lી પદેશ આપી મને કૃતાર્થ કરે.
-હે શિષ્ય, તારા મનમાં કઈ જાતની શંકા હોય, તે તું પ્રશ્ન કર, એટલે તે ઉપરથી હું તને દષ્ટાંત પૂર્વક સમજાવીશ.
યતિશિષ્ય–ગુરૂવર્ય, જો આપની ઈચ્છા હોય, તે હું એક પ્રશ્ન પૂછું. કારણકે, મારા હૃદયમાં એક નવીન શંકા ઉત્પન્ન થઈ છે.
ગુરૂ– હે વિનીત શિષ્ય, ખુશીથી પૂછ, મારી શક્તિ પ્રમાણે હું તારી શંકાનું સમાધાન કરીશ.
શિષ્ય—હે ભગવન, મેં ઘણીવાર આપણા જૈનશાસ્ત્રમાં વાંચ્યું છે, અને સાંભળ્યું છે કે, આ જગતુમાં મેહ એ ઘણે અનિષ્ટકારી પદાર્થ છે. એ મેહરૂપ પદાર્થના પ્રસંગથી અનેક જાતની હાનિ થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com