________________
૧૫૪
જૈન શશિકાન્ત.
શેક વિગેરેથી આકુળ-વ્યાકુળ રહ્યા કરે છે. હે શિષ્ય, એવા મેહનું સ્વરૂપ કેવું ભયંકર છે. અને તેથી ભવિજીવને કેટલી હાનિ થાય છે, તે ઉપર એક સંક્ષિપ્ત બેધક દષ્ટાંત છે, તે એક ચિત્તે સાંભળ
કેઈ એકનગરમાં પથિક નામે ગૃહસ્થ રહેતું હતું. તેનું કુટુંબ મેટું હતું. સ્ત્રી, પુત્ર, પુત્રી વિગેરે ઘણે પરિવાર તેના કુટુંબમાં રહેલે હતે. પથિક ધનપાત્ર ન હતું, પણ પ્રતિષ્ઠા પાત્ર હતે. સારી પ્રતિષ્ઠાને લઈને તેને ઉગ સારે ચાલતું હતું. તે ઘણે પ્રયત્ન કરતે, ત્યારે તેને કુટુંબને નિર્વાહ થાય, એટલું તે કમાતું હતું. તેના કુટુંબને બધો આધાર તેના ઉપર હતે.
એક વખતે તે પથિકના શરીરમાં કઈ રોગ ઉત્પન્ન થયે. તે રિગથી તેની આંખ લાલ થતી, તેની ગુટી ચડેલી રહેતી, અને તેના શરીરમાં કંપ થતું હતું. તે સાથે તે જેમ આવે તેમ બેલતે અને મેટા આવેશમાં આવી જતે હતે. આ રોગની પીડાથી તે અત્યંત દુઃખી થતું હતું. તેને આ રેગ જોઈ તેના કુટુંબીઓ ચિંતામાં પડિી ગયા, અને તેને ઉપાય કરવા અનેક પ્રકારે તૈયાર થઈ ગયા. ઘણું ઉપાયે કર્યા, પણ એ રેગ શાંત થયો નહિ. પછી એક ચતુર અને ને પ્રવીણ વૈદ્યની આગળ તેને લઈ જવામાં આવ્યું. તે વૈધે તેની ચિકિત્સા કરી અને કહ્યું કે, “જ્યારે આ માણસને શરીર તણાય, અને તેની આંખ લાલ થાય, તથા નેત્રનાં ભવાં ચડી આવે, ત્યારે તેને આ ઔષધ પાવું, એટલે તે શમી જશે.” એમ કહી એક ઔષધ આપ્યું, તે સાથે સૂચવ્યું કે, તેને એક સારા મિત્રમંડળમાં હમેશાં રાખ, આથી તે રેગડે છેડે એ થઈ જશે. એ વિદ્વાન વૈદ્યના ઉપાયથી પથિકની તબીયતમાં સુધારો થયે. થોડા દિવસ તે સુધારે રહે. પછી તેને પાછે એક બીજે રેગ લાગુ પડશે. તે રોગથી તેનું શરીર અક્કડ થઈ જાય, છાતીને ભાગ ઉપડી આવે અને તે હાથ પગની ચેછ કરતે ચાલે–આથી તેના કુટુંબીઓ પાછા ભય પામ્યા, અને તેનું ઔષધ કરવાને પેલા વિદ્વાન વૈદ્યની પાસે તેને લઈ ગયા. તે પ્રવિણ વૈધે તે રોગનું નિદાન કરી કહ્યું કે, “આ રોગ ઘણે ભયંકર છે, તેથી તેને હમેશાં મારી પાસે એક પહોર સુધી રાખવે, તેમ કરવાથી અમુક દિવસે તેને રેગ શાંત થઈ જશે.” વૈદ્યની આ સૂચના ધ્યાનમાં લઈ તે કુટુંબીઓએ તે પથિકને હમેશાં એક પિલેર સુધી તેની પાસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com