________________
૧પ૦
જૈન શશિકાન્ત. થી, તેમજ તેમની પ્રતિષ્ઠા માં રહેતી નથી. આવી લેવા સાંભ|ળી ધર્મપાલ વિચારમાં પડે, “અહા! લે કે માં મારી ઘણી અપકીર્તિ કહેવાય છે, આવી અપકીર્તિ થાય, તેના કરતાં મરણ સે દર
જે સારું છે.” આ વિચાર કરે અને તેથી હદયમાં ખેદ પામતે ધર્મપાલ ચોટામાંથી પિતાને ઘેર આવ્યું, અને તેણે તે બધી વાત પિતાની સ્ત્રીને જણાવી તેની સ્ત્રી ક્રૂર હૃદયની હતી, તેથી તેણીએ પિતાના પતિને સારો અભિપ્રાય આપે નહિ, અને ઉલટું ધર્મપાલના નઠારા પ્રવર્તનને ઉત્તેજન આપ્યું.
આ પ્રમાણે સર્વ રીતે ભય પામી ધર્મપાલ પિતાના સંસારમાં દુઃખી થયે હતે. છેવટે તે એવી નડારી અવસ્થામાં જ પિતાનું આ યુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામ્યો હતો, અને નારકીના મહાકષ્ટને અનુભવિી થયા હતા. તેના મરણ પછી તેના બંધુઓએ રાજાને ફરીયાદ કરી, એટલે રાજાએ ધર્મપાલની સ્ત્રી રસદાને ભય બતાવી તેઓને વડિલે પાર્જિત દ્રવ્ય સંપાવ્યું હતું. કુર સ્વભાવને લઈને ધર્મપાલની શ્રી આખરે ઘણું દુઃખ પામી મરણને શરણ થઈ હતી.
હે શિષ્ય,–આ ધર્મપાલના કુટુંબનું દષ્ટાંત તારે મનન કરવા જેવું છે. તેને ઉપનય આ પ્રમાણે છે, તે તું સાંભળ–જે ધર્મપાલ તે સંસારી જીવ સમજ. તેના કુટુંબમાં જે ત્રણ ભાઈઓ, બે પુત્રે એક બહેન અને સ્ત્રી–એ સાત માણસે હતા, તે સાત ભય સમજવાં. પિહેલાં ધર્મપાલને જે પ્રતિષ્ઠિત ગૃહસ્થ પિતાને સ્થાને બેલાવીને જે જ્ઞાંતિ તિરસ્કારને ભય બતાવ્યું, તે આ લેકનું ભય સમજવું. - જદંડ, જ્ઞાતિ તિરસ્કાર વગેરે આ લેકના ભય ગણાય છે. તે પછી ધર્મપાલ પર્વને દિવસે ગુરૂને વંદના કરવા ગયે. અને ત્યાં રાગી ગુરૂએ તેના એક બંધુને પક્ષ કરી જે ઠપકો આપે, અને તેમાં પિતાના આશ્રિત બંધુને પિતાની મીલકત નહીં આપનારને નારકીની પીડા ભેગવવી પડે, ઈત્યાદિ જે વચને કહ્યું, તે પરલોકનું ભય સમજવું. ધર્મપાલરૂપ સંસારી જીવ પરલેકના ભયથી કંપી ચાલ્યું હતું, અને ને તેના મનમાં પિતાના નાના બંધુઓને પિતૃધન આપવાની ઈચ્છા થઈ હતી, પણ તેની સ્ત્રીરૂપ મ યાને લઈને તેની તે ઈચ્છા બર આવી ન હતી. - એક વખતે ધર્મપાલ રાત્રે સૂતા હતા, તે વખતે તેને એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com