________________
સાત લય.
૧૪૯ પાલ. ગઈ કાલે તારી બહેન તરફથી એક લખેલી અરજી આવી છે, તેલખે છે કે, મારા મોટા ભાઈ ધર્મપાલ મારા નાના ત્રણ ભાઈઓને. પિતાની મીલકત વેહેચી આપતું નથી, અને તે ઘણા દુઃખી થાય છે. મારે તે ચારે ભાઈઓ સરખા છે. મેટે ભાઈ સુખી થાય, અને નાના ભાઈએ દુઃખી થાય, એ મારાથી શી રીતે જોઈ શકાયધર્મપાલ, આ તારી વર્તણુક નઠારી છે. જો તું તારા નાના ભાઈઓને પિતાની મિલક્ત - રખી રીતે વેહેચી આપીશ, તે તારી આજીવિકાને માટે ફરીવાર વિચાર કરીશ. જા, અત્યારે અહિંથી ચાલે જા. રાજાનાં આવાં દુર્વચને સાંભળી આજીવિકાની ચિંતાથી વ્યાપ્ત થયેલ ધર્મપાલ પિતાને ઘેર આવ્યું, અને તેણે તે વાત સ્ત્રીને જણાવી પિતાની બહેનને ઘણે ઠપ કે આપે.
એક વખતે ધર્મ પાલ રાત્રે સૂતે હતું, ત્યાં કઈ યુવાન પુરૂષ હાથમાં ખરું લઈ તેને મારવા આવ્યા. ધર્મપાલ અનેક જાતના ભયની ચિંતાથી સુખે સૂતો હતો. ચિંતાને લઈને તેને જરા પણ નિદ્રા આવતી ન હતી. તે ખરું લઈ આવેલા પુરૂષને જોતાં જ તે રાડ પાડી બેઠે થયે, અને તેણે પૂછયું, તું કેણુ છે? અને શા માટે મને મારવા આવ્યો છે? તે પુરૂષે ભયંકર શબ્દોથી જણાવ્યું, “અરે દુષ્ટ, તારી સુંદર પુત્રી મારી સાથે પરણાવાનું વચન આપ, નહીં તે આ ખર્ષોથી તારૂં મને સ્તક છેદી નાખીશ.” ધર્મપાલે મરણના ભયથી કંપાયમાન થઈ કહ્યું, ભાઈ, તું કેણ છે?” તે કહે. તે બે , “હું આ નગરના તારી જ્ઞાતિના એક ગૃહસ્થને પુત્ર છું, તારી સુંદર પુત્રીને જોઈ હું મેહિત થયેછું.” ધર્મપાલે મરણના ભયથી તે વાત કબૂલ કરી, એટલે તે પુરૂષ ખ, સહિત ચાલ્યા ગયા હતાં.
બીજે દિવસે ધર્મપાલ ચિંતાથી આકુલ વ્યાકુલ થતે કઈ કાર્ય પ્રસંગે ચાટામાં ફરવા નીકળ્યા. તે વખતે રાજ્યના અધિકારથી ભ્રષ્ટ થયેલા તે ધર્મપાલને જોઈ લેકે તેની ચર્ચા તથા નિંદા કરવા લાગ્યા. “અરે આ ધર્મપાલ પિતાના નાના ભાઈઓને વડિલે પાર્જિત મિલકત વેહેંચી આપતું નથી. તેના ભાઈએ બીચારા નિરાધાર છે, તેની સ્ત્રી ઘણી જ દૂર છે. તે બધા કુટુંબને દુઃખ આપે છે, તે છતાં સ્ત્રીને આધીન થયેલા આ ધર્મપાલની નઠારી વર્તણૂક જોઈ રાજાએ તેને નેકરી ઉપરથી દૂર કરી દીધું છે. આવા નઠારા પુરૂને રાજમાન મળતું ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com