________________
I
12 દ =
હજી
=
1
|
.
-
અહીમ ,
અષ્ટાદશ બિંદુ- આવી "यथा विषस्य प्रनवो तुजंगः परिकीर्तितः। तथास्य नववासस्य प्रनवस्त्वाश्रवो मतः" ॥१॥
हेमाचार्य. “ઝેરનું ઉત્પત્તિસ્થાન જેમ સર્પ છે, તેમ સંસારનું ઉત્પત્તિ સ્થાન આશ્રવ છે.”
હેમાચાર્ય,
૦
૦
%
I
તે શિષ્ય–હે ભગવન, જૈનમતના નવમાં આશ્રવ કે M-----કી ને કહેવાય? અને આશ્રવનું સ્વરૂપ શું? તે મને કઆ પા કરી દષ્ટાંત સાથે સમજાવે.
ગુર–હે વિનીતશિષ્ય, તે ઘણે સારા પ્રશ્ન Uરિ કર્યો, હેત ધર્મને ધારણ કરનાર દરેક મનુષ્ય આશ્રવ તત્ત્વ સમજવું જોઈએ. કારણકે, અનંત દુઃખના ભંડારરૂપ એ સંસાર આશ્રવથીજ છે. હે નમ્રશિષ્ય, દરેક પ્રાણીને મનની, વચનની અને કાયાની કિયા હેાય છે, એટલે દરેક પ્રાણ મનથી, વચનથી અને કાયાથી જાત જાતની કિયા કર્યા કરે છે. તે ક્રિયા યોગના નામથી ઓળખાય છે. તે યુગને લઈને પ્રાણુ શુભ તથા અશુભ કર્મ આશ્રવે છે–તેથી તે આશ્રવ કહેવાય છે. જ્યારે પ્રાણીના હદયમાં મિત્રી કે કરૂણા વગેરે સારી ભાવના પ્રગટ થાય, અને તેથી જે કાંઈ શુભ કામ કરવામાં આવે, ત્યારે શુભ કર્મ બંધાય છે, અને જ્યારે હદયમાં કામ ક્રોધ તથા વિષયે પ્રગટ થાય, અને તેથી જે કાંઈ અશુભ કામ કરવામાં આવે, ત્યારે અશુભકર્મ બંધાય છે. અર્થાત્ શુભ તથા અશુભ કર્મને બંધ મન ઉપર આધાર રાખે છે. એટલે સારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com