________________
આશ્રવ.'
પ્રવિણચંદ્રને મત આપીને કહ્યું કે, શેડ, અપશષ કરે નહીં. તમારા ત્રણે પુત્ર સાહસી છે, તેમને સમજાવે, અને હવે ફરીવાર તેવી ચીજો ખરીદ કરે નહીં, તેને માટે સૂચના આપ. તે વેપારીની સલાહ માન્ય કરી પ્રવીણચંદ્ર તે ત્રણે પુત્રને તે વિષે સૂચના આપી. પછી વિશેષમાં જણાવ્યું કે, જે વસ્તુથી લાભ કરતાં હાનિ થાય, તેવી વસ્તુ ખરીદવી નહીં. પિતાની આવી સૂચનાથી તે ત્રણે પુત્રે સારી રીતે ચાલવા લા
ગ્યા, એટલે તેમને લાભ મળવા લાગ્યા. અનુક્રમે ત્રણે પુત્રના સારા પ્રવર્તનથી પ્રવિણચંદ્ર પાછે સારી સ્થિતિમાં આવી ગયે. અને ઘણેજ સુખી થયે. " હે શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી સમજવાનું છે કે, પ્રવીણચંદ્ર એ એક મનુષ્ય શરીરધારી આત્મા છે. તેના ત્રણ પુત્રો તે મન, વચન અને કાયાના યુગ છે. જે ત્રણ પુત્રને જુદા જુદા દેશમાં વેપાર કરવામાં જોડ્યા હતા, તે આત્મા પિતાના મન, વચન અને કાયાના યોગને જુદા જુદા વ્યાપારમાં જોડે છે. તે ત્રણ પુત્રોએ જે વેપારમાં જુદી જુદી ચીજોને વેપાર કરી સારે લાભ મેળવ્યું, અને તેથી પ્રવીણચંદ્ર સારા આબાદીમાં આવ્યા હતા. તે મનુષ્ય આત્મા પિતાના મન, વચન અને કાયાના વેગને શુભ કામ કરવામાં જોડે છે, ત્યારે તે શુભ કર્મ આવે છે. અને તેથી આમા શુભ કર્મને - તા થઈ સુખી થાય છે. પ્રવીણચંદ્રરૂપી આત્માએ પિતાના ત્રણ પુત્રરૂપી ત્રણ વેગને સારા વ્યાપારમાં એટલે મંત્રી કે કરૂણા વગેરે સારી ભાવના ભાવવામાં જ્યા હતા, તેથી તે સુખી થયે હતે. જે એક વખતે એ ત્રણે પુત્રએ જુદી જુદી ચીજો ખરીદ કરી અને કોઈ ચતુર વેપારીએ તેમને તે ચીજો ખરીદ કરવામાં હાનિ છે, એવી ચેતવણી આપી, તે પણ તેમણે તેનું વચન માન્ય કર્યું નહીં, અને તે ચીજો ખરીદ કરી અને તે વાત પ્રવીણચંદ્રના જાણવામાં આવતાં તેણે ભારે અપશષ કર્યો. તેવામાં કઈ બીજા વેપારીએ આવી પ્રવીણચં. દ્રને હીંમત આપી, અને ફરીવાર તેમન કરવાની સૂચના આપી. પછી પ્રવીણચંદ્રની ઈચ્છા પ્રમાણે તે ત્રણે પુત્રો વત્યું, એટલે તેમણે લાભ મેળવ્યું, અને પ્રવીણચંદ્ર પાછે સારી સ્થિતિમાં આવી સુખી થ. - મન વચન અને કાયાના ગરૂપી ત્રણ પુત્રે જ્યારે અશુભ કર્મ બાંધવારૂપ હાનિકારક ચીજો ખરીદ કરે છે, ત્યારે તે અશુભ કર્મ SH. K.'93
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com