________________
ગૃહસ્થ કેદી.
:
:-
-
:
A ચ હીશિષ્ય હે ભગવન, આ સંસારમાં ઘણા ગૃહસ્થ
ધન, સ્ત્રી, પુત્ર પરિવાર વિગેરેથી સુખી જોવામાં આ વે છે. તેમને અનેક જાતને વૈભવ અને સુખ મળે છે. તે
છતાં વિરક્ત પુરૂષે તેને ધિકકારે છે, તેનું શું કારણ છે?
' ગુરૂ–હે વિનીત બાળક, તારે પ્રશ્ન સ્કૂલ વિચારને છે, તથાપિ તે ઉપર તને એક દષ્ટાંત આપું, તે સાંભળ–
કોઈ એક મહાત્મા મુનિ વિહાર કરતાં કરતાં કેઇ શહેરની બાહેર આવેલા ઉદ્યાનમાં ઉતર્યા. તે ખબર સાંભળી શહેરના ગૃહસ્થ તેમને સામૈયું કરી તેડવા આવ્યા. સામૈયાને આડંબર મેટ કરવામાં આવ્યું હતું. તેઓએ આવી તે મુનિવરને વંદના કરી પ્રાર્થના કરી, મહારાજ, શહેરના ઉપાશ્રયમાં પધારે. આ બધે સંઘ આપને સામૈયું કરી તેડવા આવ્યા છે. મહાત્મા મંદ મંદ હસતા બોલ્યા-હે શ્રાવકે, મારે શહેરમાં આવવું નથી. કારણકે, અહીં સ્વાધ્યાયે ધ્યાન કરવાની સારી અનુકૂળતા છે. જ્યાં સુખે સ્વાધ્યાય ધ્યાન થાય, ત્યાં સુનિને રહેવું એગ્ય છે. મુનિનાં આ વચન સાંભળી શ્રાવકેએ વિનંતિ પૂર્વક કહ્યું, “આ જંગલમાં રહેવું સારું નથી. ગમે તેમ હેય, તેપણ શહેર તે શેહેરજ છે, અને જગલ તે જગલ જ છે. તેમાં ખાસ કરીને આ શહેર તે જોવા જેવું છે. તેની વિશાળ શેરીઓમાં મોટી મોટી હવેલીઓ આવેલી છે. ચિટામાં નવરગિત દુકાનેની શ્રેણી ઘણું સુંદર છે. જ્યારે તમે શેહેરમાં પ્રવેશ કરશે, ત્યારે સુંદર પિશાક ધારણ કરનારા પુરૂષ અને સ્ત્રીઓ તમારા જેવામાં આવશે. દરેક દુકાન ઉપર કીંમતી અને ભભકાદાર પદાર્થોની રચના જોઈ તમારું મન પ્રસન્ન થઈ જશે. આ શહેરમાં કેટી દ્રવ્યના પતિ દશ છે, અર્ધકેટી દ્રવ્યના પતિ વીશ ગૃહસ્થ છે, અને લક્ષાધિપતિઓ અનેક છે. આપ જેઈને પ્રસન્ન થઈ જશે.”
શ્રાવકોનાં આવાં વચન સાંભળી તે મહાત્માએ વિચાર્યું કે, “આ લેકે લકમીના મેહમાં મગ્ન થઈ ગયેલા છે, માટે તેમને યુક્તિથી બોધ આપ.આવું વિચારી મહાત્મા પ્રસન્ન થઈ હાસ્ય કરતા બેલ્યા–“ગૃહસ્થ, તમે જ્યારે આ શહેરની આવી પ્રશંસા કરે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com