________________
જૈન શશિકાન્ત. ના બંધરૂપ ઘણું હાનિ પ્રાપ્ત કરે છે. જ્યારે પ્રવિણચંદ્રરૂપી આત્માના ગુરૂદ્વારા જાણવામાં આવે, ત્યારે તે પિતાના મલિન ગણ ચગને શુભ કર્મને વિષે જોડે છે. ગુરૂરૂપી કેઈ ચતુર વેપારી ઉપદેશથી સમજાછતાં પણ જો તે ત્રણ ગ સન્માર્ગને ઉપદેશ માની શુભ પ્રવૃત્તિમાં જોડાય નહીં, તે તેને મોટી હાનિ થાય છે. અને તેથી પ્રવીણચંદ્રરૂપી આત્મા દુઃખી થાય છે. જ્યારે પિતાના ત્રણ યોગ વિપરીત માગે જોડાયા, એવું જ્ઞાન દ્વારા જાણવામાં આવે છે, ત્યારે ભવ્ય આત્મા હદયમાં પશ્ચાત્તાપ કરે છે. તે વખતે તે ગુરૂને શરણે જાય છે, ત્યાં ગુરૂ તેને બોધ આપે છે. એટલે તે પિતાના ત્રણે વેગને શુભ કર્મના આશ્રવમાં જે છે. અને તેથી તે આત્મા સારે લાભ મેળવે છે. તે લાભના પ્રભાવથી પ્રવીણચંદ્રરૂપી મનુષ્ય આત્મા પાછે સદ્ગતિનું સુખ પ્રાપ્ત કરે છે.
હે શિષ્ય, આ પ્રમાણેના દષ્ટાંત ઉપરથી તું આશ્રવનું સ્વરૂપ સમયે હશે. હંમેશાં મનુષ્ય પ્રાણીએ શુભ કર્મના આશ્રવમાં તત્પ૨ રહેવું, કે જેથી પ્રાણી ઉત્તરોત્તર સદૃગતિનું પાત્ર બને છે.
નવદશબિંદુ–ગૃહસ્થ કેદી.
“રિણાને મિશિગન યામિનपमः स्वीयो वर्गो धनमजिनवं बंधनमिव । महामध्यापूर्ण व्यसनविलसंसर्गविषमं
नवः कारागहें तदिह न रतिः कापि विषाम्" ॥१॥ અથ–જેમાં પ્રિયા-ત્રીને સ્નેહ તે બેડી છે. પોતાના સ્વજનવી તે પેહેરેગીર છે,દ્રવ્ય એ બંધન છે, અપવિત્ર વસ્તુઓથી પરિપૂર્ણ છે. અને સાત વ્યસનરૂપ મેટે ખાડે છે. આ પ્રમાણે આ સંસારૂપી કારાગૃહ છે, તેમાં વિદ્વાનેને કયાંથી પ્રીતિ થાય?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com