________________
દંભત્યાગ.
૧૦૫
પ્રમાણે આ અદ્ભુત રેગ મારામાં શી રીતે હોય? એ વાત મને અસંભવિત લાગે છે. મતિધરનાં આવાં વચન સાંભળી તે મહાત્માએ સમિત વદને કહ્યું, ભદ્ર, તું આશ્ચર્ય પામીશ નહીં. તને જે રેગ ઉ. ત્પન્ન થયેલ છે, તે એક સામાન્ય રોગ નથી, પણ એક મહાન રેગ છે. તે રેગનું નામ દંભ છે. તે દંભ નામને રેગ મનુષ્યના હૃદય ઉપર અસર કરે છે. જ્યારે દંભરેગની અસર હદય ઉપર પ્રસરે છે, ત્યારે તે માણસ ખોટા ખોટા આડંબર દર્શાવે છે. મૂર્ખ છતાં વિદ્વાનને આડંબર રાખે છે, નિર્ધન છતાં ધનાઢ્યને ડાળ બતાવે છે, તપસ્વી નહીં છતાં તપસ્વીને દેખાવ કરે છે, જ્ઞાની ન છતાં જ્ઞાનીના જે પોતાને દર્શાવે છે. એકદર જે ગુણે પિતાનામાં ન હોય, તે ગુણેને આડેબર કરી પિતે વૃથા ગુણી બને છે. આ બધે દેખાવ દંભરૂપી રેગમાંથી ઉત્પન્ન થાય છે. જેને એ દંભરૂપી રેગ લાગુ પડે છે, તે માણસ એ. વી ચેષ્ટા કરે છે કે, જે ચેષ્ટા જોઈને બીજા લેક તેનું ઉપહાસ્ય કરે છે. દંભરૂપી રેગની સાથે બીજા ઘણા અવગુણો તેનામાં દાખલ થાય છે. દંભી માણસ છળ-કપટ રાખે છે, વારંવાર અસત્ય બોલે છે. અને અસાત્ય રીતે ચાલે છે. તેથી કરીને તેને અનેક બાબત છૂપાવવી પડે છે. આ અવગુણેને લઈને દંભાગી માણસ પોતાના જીવનને દુર્ગ તિનું પાત્ર બનાવે છે. જે પરિણામે આલેક તથા પરાકમાં દુ:ખી થાય છે. શરીરના રેગે તે માત્ર આ લેકમાં પીડા આપે છે. અને દં. ભનો ભયંકર રોગ આ લેકમાં નિંદા કરાવી પરલોકમાં નરક વિગેરેથી ભારે પીડા ભેગાવે છે. હે મતિધર, મેં તને જે દંભરૂપી રેગની જુદી જુદી ઉપમા આપી, તે વિષે તને સમજાવું, તે સાવધાન થઈને સાંભળ–તંભરૂપી રોગને અગ્નિના જે કહે, તે એવી રીતે કે, દરેક સંસારી જીવને આ જગતમાં જન્મમરણનું મેટું દુઃખ છે, તે દુઃખમાંથી મુક્ત થવાની જરૂર છે. તે દંભ મુક્તિરૂપી લતામાં અગ્નિ જે છે. જેમ અગ્નિ લતાને બાળી નાખે છે, તેમ દંભરૂપી અગ્નિ મુક્તિરૂપ લતાને બાળી નાખે છે, અથોત્ દંભી માણસને મુક્તિ મળતી નથી. જેમ રાહુ ચંદ્રને ગ્રાસ કરે છે, તેમ દંભરૂપી રાહુ ક્રિયારૂપી ચંદ્રકળાને ગ્રાસ કરનાર છે. એટલે જેનામાં દંભ હેય તે માણસ ક્રિયા કરી શકતું નથી. કારણકે, દંભી માણસ જે જે ક્રિયા કરે છે, તે બધી દંભથી જ કરે છે, વસ્તુતાએ સત્ય રીતે કરતું નથી. જ્યારે મનુષ્ય પિ
Sh. K.-૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com