________________
મમ
તરS
.
મ
"
“
અsity
:
Early.
પવિશ બિંદુ–જીવને ભૂતને વળગાડ,
"मनःपिशाचग्रहिवीकृतः पतन्
नवांबुधौ नायतिदृगजमो जनः" ॥ १ ॥ અર્થ–“પરિણામ નહીં વિચારતે માણસ મનરૂપી ભૂતે ઘેલે કરી દીધેલે જીવ આ સંસાર સાગરમાં પડે છે.”
E
આ બંને શિષ્ય –હે ગુરૂ મહારાજ, આપે ચારિત્રરૂપી રન્નની My - રક્ષા કરવામાં ઉત્તમ સાધનરૂપ એવા તપને માટે જે R. દષ્ટાંત આપી સમજાવ્યું, તે સાંભળી અમે ઉત્તમ પ્રકા
ણી અને પ્રતિબંધ પામ્યા છીએ. આપના કહેવા ઉપરથી અમને નિશ્ચય થયે છે કે, પિતાની શક્તિ પ્રમાણે તપસ્યા કરી ચારિત્ર રત્નની રક્ષા કરવી–એજ આ સંસારમાં સારરૂપ છે. તે સાથે વળી અમને એ પણ નિશ્ચય થયે છે કે, બીજા પુગલિક દ્રવ્ય ઉપરથી મેહ ઉતારી તેને બદલે ચારિત્ર રન ઉપર મેહ કરે, કે જેથી નિશ્ચિતપણે ઉત્તમ પ્રકારનું સુખ સંપાદન કરી શકાય છે.
હે મહાનુભાવ, અમેને આ નિશ્ચય થયું છે, તે છતાં તે નિશ્ચય સ્થિર રહેશે કે નહિ? તેવી શંકા મનમાં રહ્યા કરે છે, તે આપ કૃપા કરી હવે એ બોધ આપે છે, જેથી અમારે નિશ્ચય દઢ રહે. કદિ પણ ચલાયમાન થાય નહિ.
ગુરૂ–હે વિનીત શિષ્યો, તેને માટે એક સબોધક દષ્ટાંત છે, તે સાવધાન થઈને સાંભળે. કોઈ એક ગાંડે માણસ મનની વિકળતાથી ગામ તથા જંગલમાં રખડત હતા. તેને ગાંડે જાણી ગામના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com