________________
તપસ્યા.
૧૩૧. સાર્વથી સુખી કહેવાય છે. એટલે જેણે આ દુઃખરૂપ સંસારમાં સુખી થવું હોય, તેણે હમેશાં સખાવત કરવી, સ્નેહ એટલે લોકપ્રીતિ મેળવવી, સંતેષ રાખ અને શાંતિ ધારણ કરવી.
ગૃહિશિખ–હે ભગવન, આજે મને પૂર્ણ સંતેષ પ્રાપ્ત થયે છે. જેને માટે હું ઘણું દિવસે થયાં વિચાર કરતું હતું, તે મારે બધે વિચાર આજે સર્વરીતે કૃતાર્થ થયે છે. મારા હૃદયની શંકા દૂર થઈ ગઈ છે. એટલું જ નહિ, પણ હું હવે એવા નિશ્ચય ઉપર આવી ગયે કે, જે મારે ચારિત્રને વેગ થાય, તે વધારે સારું, નહિ તે હું આ સંસારમાં રહીને પણ સુખી થઈ શકીશ. કારણકે, સખાવત, નેહ, સંતોષ અને શાંતિ એ ચાર સદ્ગુણેને મેળવવાને જે હું યત્ન કરી. શ, તે હું સંસારમાં રહીને પણ સુખી થઈશ. હે ઉપકારી ગુરૂ, આજે આપે મારે માટે ઉપકાર કર્યો છે, અને તેથી હું મારા આત્માને - તાળું માનું છું. આપના જેવા મહાશય ગુરૂની શરણે આવેલે જે પુ. રૂષ સુખી ન થાય? શરણે આવેલાને સુખી કરવા, એ એક મહાત્માએનું મહાવ્રત છે.
પંચવિંશ બિંદુ—તપસ્યા.
"निकाचितानामपि कर्मणां यद्, गरीयसां नूधग्मुर्धराणाम् । विनेदने वज्रमिवातिती. नमोऽस्तु तस्मै तपसेऽद्लुताय" ॥ १ ॥ शांत सुधारस.
અર્થ “પર્વતના જેવા દુર્ધર ભારે નિકાચિત કર્મોને ભેદવામાં જે વજન જેવું અત્યંત તીવ્ર છે, તેવા અદ્ભુત તપને નમસ્કાર છે.”
)
દિકરી
- SMS
ક છે
છે ય છે તિશિષ્ય– ગુરૂમહારાજ, જૈનશાસ્ત્રમાં લખે
છે કે, “તપસ્યા કરવાથી ભારે નિકાચિત કર્મમાઈ ને પણ ભેદ થઈ જાય છે. આ વાત કેવી . એ જ રીતે સંભવે? તે મને વિવેચન કરી સમજાવો. ગુરૂ– હે વિનીત, તે ઘણેજ ઉત્તમ પ્રકારને પ્રશ્ન કર્યો છે.
S
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com