________________
દંભત્યાગ. .
૧૦૩ જ્યાં સુધી એ દુર્ગુણ આત્માની સાથે રહેલા હોય, ત્યાંસુધી મનુષ્ય પિતાની આત્મિક ઉન્નતિ કરી શક્તિ નથીતે ઉપર એક દષ્ટાંત કથા જાણવા જેવી છે. તે વિસ્તાર પૂર્વક હું તને સંભળાવું છું, જેથી તારા મનમાં દંભ કે મેટે દુર્ગુણ છે? તે વાત જણાઈ આવશે.
પૂર્વે કોઈ એક રમણીય નગરને વિષે મતિચંદ્ર નામે એક ધનાઢય ગૃહસ્થ રહેતું હતું. તે સ્વભાવે શાંત, ઉદાર અને ધર્મ ઉપર પ્રીતિવાળો હતું, પણ કઈ પૂર્વના પાપ ને તેના સ્વભાવમાં દંભે પ્રવેશ કર્યો હતે. તે કાંઈ પણ ધાર્મિક અથવા વ્યવહારિક કામ કરે, તે પણ તેમાં તે દંભ રાખીને કરતે હતે. તેનામાં ઉદારતા હતી, પણ તેમાં દરેક વખતે દંભનું દર્શન થતું હતું. તેની પાસે જેટલું દ્રવ્ય હતું, તેના કરતાં બમણા દ્રવ્યને તે દંભ રાખતું હતું. તે ધર્મની જે જે ક્રિયા કરતે, તેમાં પણ તે દંભને આગળ રાખતા હતે. અતિચંદ્રનું આ પ્રવર્તન લેકમાં જણાઈ આવતું અને તેથી લોકેમાં તે ઉપહાસ્યનું પાત્ર બનતે હતે.
એક વખતે કઈ મહાત્મા તે નગરમાં આવી ચડયા. તેમને આવેલા જાણી લેકે શ્રેણીબંધ તેમના દર્શન કરવાને આવવા લાગ્યા. આ ખબર જાણી દાંભિક અતિચંદ્ર પણ તેમને વંદના કરવા આવ્યું. મતિચકે બીજાના કરતાં વધારે આડંબરથી તે મહાત્માને વંદના કરી, તે દંડવત પડી તેમના ચરણનું સંવાસન કરવા લાગ્યું, અને મુખ તથા નેત્ર ઉપર તે મહાત્માના દર્શનની મોટી અસર દર્શાવવા લાગ્યા. મતિચંદ્રની આ ચેષ્ટા તે મહાત્માના જાણવામાં આવી ગઈ. તેમણે જાણ્યું કે, આ પુરૂષ દંભી છે. તેના હદયમાં કોઈ જાતની શુદ્ધવૃત્તિ ન થી. તે જે જે ક્રિયા કરે છે, તે બધી દંભથી જ કરે છે. આવા દંભી પુરૂષને અધોગતિમાંથી બચાવ, એ આપણું કર્તવ્ય છે. આવું વિ. ચારી તે મહાત્માએ મતિચંદ્રને કહ્યું, “શેઠજી, તમારું નામ શું છે? અને તમે કેવા છે?” મતિચંદ્ર દંભ લાવીને બે -“હે કૃપાધર મહાત્મા, આ શરીરને લેકે મતિધર કહી બેલાવે છે. અને કેટલાએક વિદ્વાને અને બુદ્ધિધર પણ કહે છે. કારણકે, મતિને અર્થ બુદ્ધિ થાય છે. અને હું તેવી મેટી બુદ્ધિને ધારણ કરનારે છું, એમ લકે કહે છે. હું શ્રીવીર ધર્મને ધારણ કરનારે શ્રાવક છું. શ્રાવકમાં જે જે ગુણે જોઈએ, તે બધા ગુણ મારે મેળવવા પડ્યા છે. અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com