________________
જગતમાં સર્વથી સુખી કોણ?
૧૨૭ હે શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી તારા સમજવામાં આવ્યું હશે કે, આત્મસ્વરૂપમાં મગ્ન થયેલા ભાવિ જીવને કે આનંદ પ્રાપ્ત થાય છે ? એ જ્ઞાન મગ્ન થયેલા પુરૂષને જે સુખ પ્રાપ્ત થાય છે, તેનું વર્ણન થઈ શકે તેમ નથી.
શિષ્ય–હે ગુરૂમહારાજ, આપે મમ્રતાને માટે જે દષ્ટાંત આપી સમજાવ્યું, તે મારા સમજવામાં યથાર્થ રીતે આવી ગયું છે. હે મહાનુભાવ, આપે મારી ઉપર મેટે ઉપકાર કર્યો છે. આપના ઉપદેશથી હું મારા ચારિત્રને નિર્વાહ કરવાને સમર્થ થઈ શકું છું, ચારિત્રધારી મુનિને જે ભાવના રાખવી જોઈએ, તેવી ભાવના સર્વદા જાગ્રત રહે તેવી રીતે આપ ઉપદેશ આપે છે.
આ વખતે પેલે ગૃહસ્થ શિષ્ય પણ હર્ષ પામી બોલી ઉઠયેભગવન, આપના ઉપદેશથી મારા આત્માને પણ મોટો ઉપકાર થાય છે. જેમ જેમ આપને ઉપદેશ સાંભળું છું, તેમ તેમ મારા ભાવ ચારિત્રના પરિણામ વધતા જાય છે.
ચતુર્વિશ બિંદૂ–જગતમાં સર્વથી સુખી કોણ?
“મુવી નતિ કુર્તાઃ” સાણિય, “આ જગતમાં સુખી મળ મુશ્કેલ છે.”
b--n
ક
=
(૦
f=
==H
===
=
=
o ૦૬
=
=
=
=
=
હિશિષ્ય—હે ભગવન, હું જ્યારે પાઠશાળામાં ભણવા જતા હતા, ત્યારે એક વખતે અમારા વિદ્યાગુરૂએ અમને બેધ આપે હતું કે, હે વિદ્યાર્થીઓ, જયારે તમે યેગ્યવયના થાઓ, અને સંસારને આ
રંભ કરે, ત્યારે તમે તમારા હૃદયમાં વિચાર કરજો કે, આ સંસાર દુઃખ રૂપ છે, તેમાં સર્વથી સુખી કોણ છે?” આવે નિત્ય વિચાર કરવાથી તમારા હૃદયમાં સુખી થવાને માટે ઈચ્છા થશે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com