________________
સુચિત્તરૂ૫ રનની રક્ષા.
૧૦૭
રા ધ્ય– હે ભગવન, આપે જે દંભના ત્યાગ ઉપર દષ્ટાં " ત સહિત બધ આપે, તે સાંભળી મારા હૃદયમાં
- શુભ ભાવના પ્રગટ થઈ છે. અને મને નિશ્ચય થયે છે AMS કે, જે પુરૂષ દંભ કરે છે, તે પિતાના સુકૃતને ગુમાવી બેશે છે. અને તે અગતિમાં જવાને ગ્ય થાય છે. પણ આ વખતે મને એક શંકા ઉત્પન્ન થઈ છે, તે આપ કૃપા કરી દૂર કરે.
ગુર–હે વિનીત શિષ્ય, તારા મનમાં જે શંકા હેય, તે ખુશી. થી પ્રગટ કર. હું યથામતિ તારી શંકાને દૂર કરીશ. - શિષ્ય–હે ગુરૂ મહારાજ, આપના કહેવા ઉપરથી એમ સમજાય છે કે, માણસમાં કાંઈપણ અવગુણ આવે છે, તે પ્રથમ તેવા નઠારા વિચારને લઈને ઉત્પન્ન થાય છે. કાયાથી તથા વચનથી જે કાંઈ નઠારું કામ કરવામાં આવે છે, તે કામ કર્યા પહેલાં તેવા નઠારા વિચારે ઉત્પન્ન થાય છે. અને તે પછી તે વિચારે અમલમાં આવે છે–તે ઉપરથી સિદ્ધ થાય છે કે, માણસના સારા તથા નઠારા બધા કામને આ ધાર સારા નરસા ચિત્ત ઉપર છે. માણસે પિતાના ચિત્તને સદા સારું રાખવું જોઈએ, શુભ ચિત્તનું રક્ષણ કરવું–એ દરેક મનુષ્યનું કર્તા
વ્યા છે, જે વિવેકી મનુષ્ય પિતાના ચિત્તનું સારી રીતે રક્ષણ કરે તે તે ચિત્ત સદા સુચિત્ત થઈ રહે છે. કદિ પણ તે દુશ્ચિત થતું નથી. હે બુદ્ધિમાન શિષ્ય, અડી તારા સમજવામાં આવ્યું હશે કે, ચિત્તનું રક્ષણ કરવું એટલે ચિત્તને સારું રાખવું, નડારૂં થવા દેવું નહીં. ચિત્તમાં જે સારા સારા વિચારે અને સારું ધ્યાન કરવામાં આવે, તે ચિરનું રક્ષણ કર્યું કહેવાય છે.
રક્ષણ કરેલું ચિત્તા સુચિત્ત કહેવાય અને તેવા સુચિત્તવાળો પુ. રૂષ ઉત્તમ ગણાય છે. હે ભગવનું, એવું સુચિત્ત શી રીતે થઈ શકે? ચિત્તમાં સારા સારા વિચાર આવ્યા કરે અને નઠારા વિચારો દૂર થાય એ કઈપણ ઉપાય દર્શાવે. " ગુરૂ–હે શિષ્ય, તે ઉપર એક સુબોધક દષ્ટાંત છે, તે સાવધાન થઈને સાંભળ– - કેટલાક વેપારીઓ વેપાર કરવાને પરદેશમાં જવા નીકળ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com