________________
નાશપચક.
રા જોવામાં આવ્યું નહિ. હું પાછો ઘેર આવ્યા. અને મેં શેઠને કહ્યું, શેઠજી, કોઈ વાહાણ તમારું નથી. દરેક વાહણ લાકડાનું છે. હું સ મુદ્ર ઉપર ઘણું ફર્યો. પણ તમારું વહાણ મારા જેવામાં આવ્યું નહિ. તે ઉપરથી તે શેઠ હસી પડયે, અને મને કહ્યું કે, તે બુદ્ધિ વગ રને માણસ છે. માટે તારાથી મારું કામ બની શકશે નહીં. પછી હું ત્યાથી બીજે ઠેકાણે ગયા. તે વેપારીએ મને રાખે, પણ તેની સાથે મને ઠીક પડયું નહિ, કારણકે, તે ઘણે ભણેલે હોવાથી વાંચ્યા કરતો હતું, અને મને ઘણું પુછયા કરતું હતું. આથી હું કંટાળી ગયે. છેવટે અહિં પાછો આવ્યો છું. વામનને આવાં વચન સાંભળી ચંદનદાસે નિસાસે મૂક્યા, અને તે નિરાશ થઈ ચિંતા કરવા લાગ્યો.
હવે ચંદનદાસ હીજા પુત્રો ઉપર આશા રાખી ઉદયની રાહ જેતે હતે. તેવામાં હરી નામને ત્રીજો પુત્ર આવ્યું. તેને જોઈ આશા ભર્યો ચંદનદાસ બેઠે થયે. અને પુત્રને કુશળ પુછી બે – વત્સ, તું વિદેશમાંથી કેટલું દ્રવ્ય લાગ્યું. હરિએ કહ્યું, મારું વૃત્તાંત સાંભળે. હું મગધ દેશમાં ગયા હતા. ત્યાં શીવચંદ્ર નામના એક વેપારીને ત્યાં ર. હતા. શિવચ દ્ર ઘણું મટે વેપારી હતા, પણ તેનામાં સહનશક્તિ ન હતી. જે હું બેલું, તે સહન કરી શક્તા નહીં તેથી મારે તેની સાથે અનુકૂળતા આવી નહીં. હું તેની સાથે સારી રીતે વર્તી શક્યો નહીં. એક વખત તેણે મને આજ્ઞા કરી કે, “તારે સવારે વહેલા ઉઠવું” તે વખતે મેં તેને ઉત્તર આપ્યો કે, “એ કામ કરવાને હું બંધાતું નથી, કારણકે, નિદ્રામાંથી જાગ્રત થવું, એ કાંઈ માણસના તાબાની વાત નથી; માટે જયારે નિકા જશે, ત્યારે હું ઉઠીશ.” મારે આ ઉત્તર સાંભળી તે શેઠ મારી ઉપર નારાજ થયે હતે. એક વખતે તેણે મને આજ્ઞા કરી કે, “તમારે આ વાત યાદ રાખવી મેં સામે ઉતર આવ્યું કે, “યાદ રાખવું, એ મારા તાબાની વાત નથી. કારણકે, તે બુદ્ધિ અથવા મનની શક્તિ ઊપર આધાર રાખે છે. તેથી હું વાત યાદ રાખવાને બંધાને નથી.” મારો આવો ઉત્તર સાંભળી તે શેઠ મારી તરફ નાખુશ થઈ ગયે. અને મને ઠપકો આપવા લાગ્યું. તે વખતે મને ક્રોધ ચડી આવ્યું, અને તેથી મેં તેને ગાળ આપી, અને પછી તરતજ ત્યાંથી નીકળ્યો. પોતાના પુત્ર હરિ ની પાસેથી આ વાત સાંભળી ચંદનદાસ ખેદ પામી ગયે, અને પ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com