________________
નાશપંચક.
આથી તેને ભારે દુખ થયું. ચંદનદાસ પિતાના પરિવાર સાથે દુઃખી થવા લાગ્યા.
એક વખતે ચદનદાસ પિતાના એકાંત ઘરમાં બેશી ચિંતા કરતે હને, ત્યાં તેની સ્ત્રી રમા આવી, રમાએ પતિને ચિંતાતુર જઈને કહ્યું, સ્વામી, શાની ચિંતા કરે છે? ચંદનદાસ બેભે–પ્રિયા, ઘરની ચિંતા કરું છું. હવે મારી પાસે કોઈ ધન રહ્યું નથી. અને હું કરજના ખાડામાં આવી પડયો છું. લેણદારે મને ઘણી રીતે સતાવે છે. હવે શું કરવું? તે કાંઈ સૂજતું નથી. આ મહાદુઃખમાંથી શી રીતે મુક્ત થવાય? તેની હું ચિંતા કરૂં છું. ચતુર રમાએ શાંતતાથી કહ્યું, “પ્રાણનાથ, ભાવી ઉપર આધાર રાખી બેસી રહે. ચિંતા કરવાથી શું થવાનું છે? જે ભાવી હશે તે બનશે. જે પુરૂષ દુઃખને વખતે હિંમત રાખી ભાવીને અનુસરી ઉપાય કરે છે, તે પુરૂષ પરિણામે ચિંતાથી મુક્ત થઈ પાછો સુખી થાય છે. પ્રાણનાથ, તમે હીંમત રાખો. આપ
પાસે હજુ ઘણું સાધન છે. આપણને પાંચ પુત્ર છે, તેમાંથી કઈ પુત્ર આપણે ઉદય શું નહીં કરી શકે? નીતિમાં કહેવાય છે કે, જેને ઘણું દીકરા હોય, તે દુઃખી થતું નથી, આપણે શુભ કર્મથી એ સામગ્રી પ્રાપ્ત થઈ છે. પાંચ પુત્રોના માતા પિતા દુઃખી રહેતા નથી. પાંચ પડ ગયેલી સજલક્ષમીને પાછી લાવ્યા હતા.
રમાનાં આવાં વચન સાંભળી ચંદનદાસને હૃદયમાં આશ્વાસન મળ્યું. તેના મનમાં જરા હીંમત આવી. પછી તેણે પિતાના પાંચ પુ2ને બેલાવી દરેકને પુછવા માંડયું. એટલે તેઓએ પણ પોતાના પિ. તને હીંમત આપવા માંડી. છેવટે તે પુત્રએ ચંદનદાસને જણાવ્યું કે, અમે પાંચે ભાઈઓને વિદેશમાં મેકલો. અમે જુદા જુદા ઉદ્યોગમાં પ્રવૃત્ત થઈ સારે લાભ મેળવીશું, એટલે આપણે પુનઃ ઉદય થશે. ચં. દનદાસે તે સાંભળી વિચાર્યું કે, “આ ઉપાય સારે છે, તેથી તેણે પિતાના પાંચ પુત્રોને શિક્ષા આપી વિદેશ મેકલ્યા. અને પોતે સ્ત્રી પુરૂષ ઘેર રહ્યા. ચંદનદાસ હમેશાં પિતાના હૃદયમાં આશા રાખતું હતું કે, થડા વખતમાં તે પાંચે પુત્રો ઘણું દ્રવ્ય લાવશે, અને પિતાને પાછે ઉદય થશે. એવી આશા કરી રહેલા ચંદનદાસને ઘણે સમય વીતી ગ .
એક વખતે ચંદનદાસ હૃદયમાં મને રથ કરતે બેઠા હતા, ત્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com