________________
પડશબિંદુ–છ આવશ્યક કરવાની જરૂર છે.
"पमांतरारिघातेन षमावश्यकर्मणा
પ્રવર્તમાન બાદ શાકમાચાર *I અર્થા–“છ અંતરના શત્રુ–કામ ક્રોધાદિકને ઘાત કરી અને છ આવશ્યક કર્મ આચરી પ્રવર્તતે એ શ્રાવક પિતાના જન્મની સાર્થકતા કરનારે થાય છે.”
શિષ્યહે ગુરૂ મહારાજ, જે માણસ હમેશાં આત્મસ્વ
આ રૂપનું ચિતવન કરતા હોય, અને જેણે આત્માને જા.
તા: ણી લીધો હોય, તેવા માણસને આમા પછી પ્રતિદિ. :
ન વિશેષ ગુણવાળ થતું જાય છે, કારણકે, તે આ we ' ભાનું સ્વરૂપ જાણે છે. તેથી આત્માને ગુણવાન બના વવામાં વધારે તત્પર રહે છે. તેમજ જે પુરૂષ વિદ્યામાં ચડીયાતે હોય, જ્ઞાનના બળથી યુક્ત હોય, અને શબ્દાર્થમાં કુશળ હેય, તે પુરૂષને પછી આવશ્યક ક્રિયા કરવાની શી જરૂર છે? કારણકે. આવશ્યક ક્રિયા કરવાનું ફળ જે આચારની શુદ્ધિ છે. તે ફળ તેને આત્મચિંતવન કરવાથી તથા જ્ઞાનના બળવડે શુદ્ધ આગમ વાંચવાથી થઈ શકે છે,
ગુરૂ– હે શિષ્ય, આ તારે પ્રશ્ન યથાર્થ છે. પણ તે દ્રષ્ટાંત શિવાય તારાથી સમજી શકાય તેમ નથી. માટે તે ઉપર એક દ્રષ્ટાંત છે, તે સાવધાન થઈને સાંભળ. મિત્રેશ્વર કરીને એક વિદ્વાન બ્રાહ્મણ હતું, તે કઈ પ્રસંગે કાશીની યાત્રા કરવાને ગયે હતે. કાશીનગરીમાં વિશ્વનાથ મહાદેવનું મંદિર છે. તેમાં હજારો લોકો તેની પૂજા કરવાને આ
Sh. K.-૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com