________________
જૈન શશિકાન્ત. કેશવ નામને તેને ચેષ્ટ પુત્ર આવ્યા. કેશવને જોઈ તે ખુશી થયે. અને તેણે પુછ્યું, પુત્ર કેશવ, તું વિદેશમાંથી શું દ્રય લાગે? કારણકે, તારે અભ્યાસ કરેલ હોવાથી તને જ્ઞાનના પ્રભાવથી ઘણે લાભ મળ્યું હશે. કેશવે ખેદ સહિત જણાવ્યું, પિતાજી. હું કોઈ પણ દ્રવ્ય લાવ્યું નથી. કારણકે, જે દેશમાં હું ગયા હતા, તે બધે દેશ મૂર્ખ હર તે. કેઈનામાં મારા જેવું જ્ઞાન, કે મારા જેવી બુદ્ધિ હતી નહિ, એટલે પછી મને તે ત્યાં રહેવામાં કંટાળે આવવા લાગ્યો, એથી હું બધા લેકેનો તિરસ્કાર કરી ચાલ્યા આવ્યું. કેશવના આ વચન સાંભળી તેને પિતા ચંદનદાસ નિરાશ થઈ ગયો, અને તેના મનમાં ઘણે ખેદ ઉત્પન્ન થયે. મેટા પુત્ર કેશવથી ઉદયની આશા છોડી ચંદનદાસ બીજા પુત્રેની ઉપર આશા રાખી પાછળ રહેવા લાગ્યા. - એક વખતે ચંદનદાસ હૃદયમાં આશાના તરંગે ઉછાળતે બેઠે હને, તેવામાં તેને બીજો પુત્ર વામન આવ્યો અને તેની પાસેથી સારા ખબર સાંભળવાની ઈચ્છા રાખવા લાગ્યું. વામનને કુશળતા છો ચંદનદાસે જણાવ્યું, બેટા, તું વિદેશમાંથી કેટલું દ્રવ્ય લાવ્યે? વા મને કહ્યું, પિતાજી, હું કાંઈ પણ દ્રય લાવ્યું નથી. કારણકે, હું જે દેશમાં ગયા હતા, તે દેશમાં લેક જુદી જ તરેડના હતા. ઘણા લોકો ભણેલા હતા. તેઓને યાદ રાખવાની શક્તિ ઘણી હતી. અને તેઓ આખો દિવસ વાંચ્યા કરતા, અને લખ્યા કરતા હતા, તેથી હું કંટા ની ગયે. એક વેપારીને ત્યાં રહ્યા હમ, ત્યારે તેણે મને કામ સેપ્યું કે, તમારે બંદર ઉપર જઈને વહાણને માલ તપાસ, અને તેની ગણ ત્રી કરી મને જણાવવી. જે આ પી રીતે હમેશા કરશે, તે હું તમને સારો લાભ આપીશ. મેં તેમને કહ્યું કે, હું તે ખુશીથી કરીશ. પછી હં બંદર ઉપર ગયે. અને દરેક વહાણન તપાસવા લાગ્યું. તેમ કરતો ઘણા દિવસ થયા, પછી તે વેપારી એ મને તેડવાને એક માણસ કહ્યું. એટલે હું શેઠની પાસે ગયે. શેઠે મને કહ્યું કે, વહાણની તપાસ કરીને કેમ આવ્યા નહીં? મેં શેઠને જણાવ્યું કે, બ દર ઉપર ઘણાં વહાણ છે, તેથી તેની તપાસ કરતાં બે ત્રણ વર્ષ થશે. ત્યારે શકે મને ઠપકો આપે કે, દરેક વેપારીનાંવાડ ણ તપ નવાની જરૂર નથી પણ જે વહાણ મારાં હોય, તેજ તપાસ, પછી હું પાછો બંદર ઉપર ગયે. અને ત્યાં તપાસ કરી, પણ . શેઠનું કે વાહણ મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com