________________
૪૪
જૈન શશિકાન્ત.
6
સારે શું · ખંધુ ધનસાર, આજે મારા દિવસ કૃતાર્થ થયા. તે' મને ઘણી ઉત્તમ પ્રકારની વાત કહી. આ ગામની પ્રજાની જો રક્ષા થતી હાય, અને ઘણા લેાકેાના પ્રાણ બચતા હોય, તે હું મારા પ્રાણને ભાગ આપવાને તૈયાર છું. એક જીવને બદલે અનેક જીવના ઉપકાર તે હાય, તે તેવું કામ શામાટે ન કરવું? ધનસ રે કહ્યું, ભાઈ, પ્રાણને ભેગ આપી ખીજાના ઉપકાર કરવા, એ મને યાગ્ય લાગતું નથી, તેમ વળી આ રાજા તેના પિરવારને અધુ રાજ્ય આપે છે, પણ તે લાભ મરણ પછી ખીજાને મળે તેમાં શે લાભ છે? પુણ્યસારે કહ્યું, હું કાંઇ અર્ધોરાજ્યને માટે પ્રાણાપણ કરતા નથી. પણ ઘણા લેાકેના જીવને ઉગારો થાય, તેને માટે હું પ્રાણાણુ કરૂં છું. એક જીવથી અનેક જીવને ઉગારા થાય, એ કાંઇ જેવું તેવું કામ નથી. આ મનુષ્ય જીવન આવા કામને માટે ઉપયાગી ન થાય. તા ખીજા શા કામમાં ઉપયેાગી થાય તેમ છે. છેવટે જેની ઉત્પત્તિ તેને નાશ થવાના છે. જે વસ્તુ નાશવંત છે. તેને છેડી દેવી તેમાં કાંઇ ભારે કામ નથી, વળી રાજા જે અધુ રાજય આપવા તૈયાર થયેલ છે. તે રાજય તને મળશે. અને તું મારે સહેદ ૨ બધુ છે. તેા તારી પણ ઉપકાર થાય. એ લભ મનેજ છે. ધનસારે કહ્યું, મોટાભાઇ, જેમાં તમરા પ્રાણનો નશ થ ય, અને તમારે મારે સદાને માટે વિયેાગ થાય, તેવે લાભ મેળવવાની મારી ઇચ્છા નથી. જો મારા લાભ ધારીતમે તમારા આત્માના ભેગ આપે!, તે એ વાત દ્ધિ બનવાની નથી, તમારા આત્માની જેવી મારે જરૂર છે, તેવી અ ધોરાજ્યની જરૂર નથી, અને એ વાત કઢિ પણ માન્ય નથી. ધનસારના આવા આગ્રડ જોઈ પુણ્યસારે કહ્યું. બધુ, એવે! આગ્રડુ રાખ શે નહિ. તેમ છતાં જો તમે અર્ધરાજ્યની ઇચ્છા નહીં કરો, તે હું રાજાને પ્રાર્થના કરીશ કે, તમારા અધૌરાજ્યની જેટલી ઉપજ આવે, તેટલી પરોપકારને માટે અર્પણ કરો. જે દીન, દુઃખી અને નિરાધાર હાય, તેમના શુભને માટે તે અ રાજ્યની ઉપજનું દ્રવ્ય ખચજો. અને તેના બદલામાં હું મારા આત્માના ભેગ આપું છું. હવે આગ્રહ રાખશે નહીં. અને મારા જીવની સાર્થકતા કરવામાં મને કેઇ જાત ના અંતરાય કરશો નહિ.
આ પ્રમાણે પોતાના બધુ ધનસારને સમજાવી પુણ્યસાર રાજાને મળ્યા, અને પોતાની ઇચ્છા રાજાની આગળ જણાવી. રાજાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com