________________
જૈન શશિકાન્ત. કાંઈ બીજાને જાહેર કરવાની નથી.
તે ઉદાર મિત્રે જ્યારે આ પ્રમાણે શોધચંદ્રને કહ્યું, ત્યારે તે ઘણેજ વિચારમાં પડે. આહા? આ વિશ્વમાં હું ઉદારતાને વખાણતે હતું, પણ તેની અંદર દેષ જોવામાં આવે છે. તેથી મને નિશ્ચય થાય છે કે, જ્યાં ઔદાર્ય વગેરે ગુણો હોય, ત્યાં અહંકાર વસે છે, તે થી આ જગતમાં ઔદાર્ય વિગેરે ગુણે પણ સવથી શ્રેષ્ઠ નથી. કારણ કે, તેવા ગુણોમાં અહંકારનો વાસ થાય છે. પછી શેકચંદ્રને ઘેર તે ઉદાર મિત્ર ગયે નહીં, અને ત્યારથી શોધચંદ્ર તેની ઉપર વિરક્ત થ ઈ ગયે.
એક વખતે શેકચંદ્ર પિતાના કેઈ મિત્રને ઘેર જ હતે. ત્યાં રસ્તામાં એક પુરૂષ ઉતાવળે જતે જોવામાં આવ્યું. તે પુરૂષની અને શોધકચંદ્રની દષ્ટિ તિપિતાને ધ્યાનમાં હતી, તેથી તેઓ પ. રસ્પર સામે સામા અથડાયા. તેથી પિલા સામાં આવતા પુરૂષનું મસ્તક શોધચંદ્રના મસ્તક સાથે અફળાયું, તેથી તેને ઘણું જોરમાં વા મું. શોધકચંદ્રને પણ જરા ઈજા થઈ આવી. તે વખતે શોધકચંદ્ર પેલા પુરૂષને કહ્યું, ભાઈ ક્ષમા કરજો. મારું ધ્યાન નહોતું. તે ભલા માણસે કહ્યું, તેમાં તમારો અપરાધ નથી. હું પોતેજ અપરાધી છું. કારણકે, ભય ભરેલી રાજસેવા કરી હું મારી જીદગી વૃથા ગુમાવું છું, શોધચંદ્ર પુછયું, મિત્ર, તમે કેણ છે ? અને કેવી રીતે રાજસેવા કરે છે ? તે પુરૂષે કહ્યું, હું ક્ષત્રિય છું અને રાજાની હજુરમાં રહું છું. રાજાની મારી ઉપર ઘણી પ્રીતિ છે, પણ તેમની પ્રીતિ જાળવી રાખવાની મને ઘણી કાળજી રહ્યા કરે છે. જ્યારે હું ક્ષણવાર વિશ્રાંતિ લેવા ઘેર આવું, ત્યારે પણ મારા મનમાં રાજા ભય રહ્યા કરે છે. - એને રાજા નાખુશ થઈ જાયે-- એવી ભારે ચિંતામાંજ હું સદા રહ્યા કરું છું. ખાતાં, પીતાં, ચાલતાં, ઉભા રહેતાં અને સુતાં બધી વખતે મારા હૃદયમાં એ રાજસેવાની ચિંતા રહ્યા કરે છે. અને તેથી હું તને મને સામે આવતાં જોઈ શક્યા નહીં––માટે હું પિતેજ અપરા
આ પ્રમાણે કહી તે પુરુષ ચાલ્યો ગયો. તે પછી શોધચંદ્ર નિ શ્ચય કર્યો કે, આ જગતમાં રાજસેવા પણ સારી નથી. તેની અંદર પણ દીનતા અને ચિંતા રહેલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com