________________
આ જગતમાં સારું શું છે? એક વખતે શોધચંદ્ર ફરતો ફરતો નગરની બાહેર આવેલા એક વનમાં આવ્યા, ત્યાં તેણે એક જ્ઞાની પુરૂષને ઘણે પુષ્ટ અને સુખી છે. તેને જોઈ. શેધકચંકે પૂછયું, આપ પૂર્ણ રીતે સુખી લાગે છે. પણ આપને વાસ તે આ વનમાં છે. આવા નિર્જન અને ભયંકર વનમાં આપ શી રીતે સુખી રહો છો ? અહિં આપને પિષ્ટિક પદાર્થો ક્યાંથી મળે છે? તેમજ સુવાની ઉત્તમ શય્યા અને સારાં વએ આ સ્થળે તમને કયાંથી મળતાં હશે? આપની પાસે કેઈ ઉંચી જાતની સામગ્રી નથી, તે છતાં તમારું શરીર સર્વ રીતે સુખી હોય, તેવું દેખાય છે, તેનું શું કારણ છે?
તે જ્ઞાની પુરૂષે ઉત્તર આપેહે ભદ્ર, મારી પાસે સુખનાં બીજા સાધને કાંઈ નથી, પણ સુખનું સાધન એક મોટામાં મોટું છે. તેવું સાધન શું છે? શોધક કે પૂછ્યું, જ્ઞાનીએ કહ્યું, ઉદાસીનતાસમતા રાખવી, એજ મેટામાં મેટું સુખનું સાધન છે. અને તે સાધનથી હું આ વનમાં પણ સુખી રહું છું. કદિ કોઈ મનુષ્યવા પદાર્થ સારે આવે, અથવા નઠારે આવે, તાપણ સમભાવ રાખે. સારાથી ખુશી થવું નહીં, અને નઠારાથી નારાજ થવું નહીં. એવી ઉદાસીનતાસામ્યભાવ રાખવાથી સર્વદા સુખી રહેવાય છે. જે મનુષ્ય સમતારસને સ્વાદ લીધે હશે. તે મનુષ્યને પછી બીજા કોઈ પણ પદાર્થ ઉપરપ્રીતિ થશે નહીં. એક સમતા-સમદષ્ટિ રાખવાના મહાગુણથી રાગ તથા દ્વેષ જીતી શકાય છે. અને જ્યારે રાગ દ્વેષ જીતવામાં આવે છે, ત્યારે મનવૃત્તિ શાંતરસને સ્વાદ લેવાને તત્પર બને છે, તેથી હે ભદ્ર મારા પર્વના પુષ્પગે મને એ સુખનું સર્વોત્તમ સાધન પ્રાપ્ત થયેલું છે. અને તે સાધનના પ્રભાવથી હું સર્વ રીતે સુખી થયે છું. અને થાઉં છું.
ગુરૂ કહે છે – શિષ્ય, આ પ્રમાણે એ જ્ઞાનીના વચન સાંભળી તે શોધચંદ્રઘણેજ પ્રસન્ન થઈ ગયું અને તેણે નિશ્ચય કર્યો કે, આ જગતમાં ઉદાસીનતા–સમભાવ રાખ, એજ ઉત્તમ છે. તે શિવાય બીજી બધી વસ્તુઓ સારી નથી. સમભાવમાં સર્વ પ્રકારનું સુખ રહેલું છે. પછી તે એ નિશ્ચય કરી પિતાના ગુર્જરપુરના મિત્રોને એકઠા કરી તેમની આગળ તે વિષેનું ભાષણ કરી, પિતાના વતનમાં પાછા આવ્યું હતું. અને ત્યાં રહી તે વૃત્તિ રાખી પિતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com