________________
હ૬
જૈન શશિકાન્ત. એક વખતે રાજા ગેવિંદસિંહ વનમાં ફરવા ગયું હતું, ત્યાં એક માણસ રાજાની પાસે ઉભે રહે, તેણે રાજાને વિનયથી પ્રણામ કરી કહ્યું, રાજે, હું આપની પાસે સેવા કરવા ઈચ્છું છું. રાજાએ પુછયું, તારામાં શા ગુણ છે? તે પુરૂષે કહ્યું, હે મહારાજા, હું સારા શુકનને ગણાઉં છું. હું જેની પાસે રહે, તે માણસને ઘણું પ્રકારના લાભ થાય છે. તેના વચન સાંભળી રાજા લેભાયે. અને તેને સાથે લઇ નગરમાં આવ્યું. રાજાએ પિતાના મંત્રી સુમતિને બેલાવીને પુછયું, મંત્રી, આજે વનમાં ફરવા જતાં આ નવે માણસ મળી ગયા છે. તે માણસ સારા શુકનને હેવાથી જ્યાં તે જાય ત્યાં લાભ થાય છે. મંત્રી બે –રાજા, કેવળ લાભ ઉપર વિચાર કરવાનું નથી. તેની સાથે બીજા ગુણોની જરૂર છે. મંત્રીની આ સલાહ રાજાને પસંદ પડી નહીં. તેણે પોતાની સ્વતંત્રતાથી તે માણસને પિતાની પાસે રાખે
એક વખતે રાજા અશ્વ ઉપર બેસી ઉદ્યાનમાં કીડા કરવાને ગયે. મંત્રી સુમતિ તેની સાથે હતે. કીડા કર્યા પછી રાજા પાછો વળે, તે વખતે કઈ અકસ્માત પૃથ્વીને અવાજ સાંભળી રાજાને ઘેાડે ચમક, અને તેથી તે તોફાન કરવા લાગ્યો, આ વખતે કઈ બે મુસાફરે ત્યાંથી પ્રસાર થતા હતા, તેમણે આવી રાજાના ઘડાને પકડી રાખે,
ડી વારે ઘડે શાંત થયે. રાજાએ તે બંને પુરૂષને પુછ્યું, તમે કેણ છે? તેમાંથી એક જણ બે-હું કુલીનસિંહ છું, સૂર્યવંશને ઉંચી જાતને રજપૂત છું. બીજાએ કહ્યું, મારું નામ રૂપરામ છે. હું ગંધર્વકુળને પુરૂષ છું, પછી રાજાએ તેમને માનથી સાથે લીધા. રાજગૃહમાં આવ્યા પછી સુમતિ મંત્રીને પુછ્યું, મંત્રી, આ બે પુરૂષને મારે સેવક તરીકે રાખવા છે. તમારે શે અભિપ્રાય છે? મંત્રીએ કહ્યું, મહારાજા, જે કુલીનસિંહ છે, તેને આપણું સૈન્યમાં રાખે, અને જે રૂપરામ છે. તેને સારૂ ઈનામ આપી રજા આપે. રાજાએ મંત્રીની સલાહ માન્ય કરી નહીં. બંનેને પોતાની હજારમાં રાખ્યા. આથી મંત્રીના મનમાં ખેદ થયો.
એક વખતે રાજા વસત્સવ કરવાને ઉદ્યાનમાં ગયો હતે. વસં. તના પ્રભાવથી નવપલ્લવિત થયેલ વૃક્ષેની શોભા જોઈ મનમાં આનંદ પામતે હતે. તેવામાં એક પુરૂષ તપસ્યા કરતે તેના કરવામાં આવ્યા, તે પુરૂષ કે વૃક્ષ નીચે બેસી તપસ્યા કરતું હતું. રાજાએ તેની પાસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com