________________
છેnity
છે ? એનેમિયો
ત્રદશ બિંદુ-મહરાજનું પરાક્રમ.
| – હે મહાનુભાવ, આપ અમારી ઉપર મેટો
ઉપકાર કરે છે, તેને માટે અમે આપને આભાર -
માનીએ છીએ. સમભાવ ઉપર આપે જે દષ્ટાંત આ
મું, તે ઉપરથી અમને ઘણો જ બોધ થયે છે. હવે તેવીજ રીતે બીજું કઈ ઉત્તમ દષ્ટાંત આપી અમારા માહિત હૃદયને જાગ્રત કરે.
ગુરૂ – શિવે, તમારા હૃદયમાં જે શંકા હોય, તે જણાવે.એ. ટિલે હું તે તમને દષ્ટાંત પૂર્વક સમજાવીશ. - યતિશિષ્ય હે ભગવન, આ સંસારમાં જ્ઞાની પુરૂષના પ્રસ ગમાં આવેલો પુરૂષ કઈવાર ભ્રષ્ટ થાય કે નહીં? તે મારે જાણવું છે. મેં ઘણી વાર સાંભળ્યું છે કે, જ્ઞાનીના સંગમાં આવેલે પુરૂષ પણ કોઈ વાર ભ્રષ્ટ થઈ સંસારના મહા દુઃખને જોક્તા થઈ પડે છે. આ વાત કેવી રીતે બને? એ મને અસંભવિત લાગે છે, જ્યારે જ્ઞાનીને સંગ થાય. અને પછી સંસારમાં રખડવું પડે, તે જ્ઞાનીના સંગનું ફળ શું? તે વિષે મને શંકા રહ્યા કરે છે, તે આપ કૃપા કરી કોઈ દૃષ્ટાંત આપી
સમજાવે.
ગુરુશિષ્ય, તમે જે પ્રશ્ન કર્યો, તે ઘણોજ ઉત્તમ છે. તે વિષે હું એક દષ્ટાંત કહું, તે તમે સાવધાન થઈને સાંભળો–
મગધ દેશમાં તુર્યપુર નામે એક નગર હતું. તે નગર ઘણું રમણીય હતું. તેની ચારે તરફ ગગન સુધી ઉંચે એક માટે વિશાળ કેલે હતે. કિલ્લાની ચારે તરફશત્રુઓથી ઉલંઘન ન કરી શકાય તેવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com