________________
આ જગતમાં સારું શું છે ? એક વખતે ધકચંદ્ર પિતાના એક મિત્રને ત્યાં ગયો હતે. તે મિત્ર ઘણું જ ઉદાર હતા. તેની ઉદારતા તે શહેરમાં સર્વ સ્થળે પ્રખ્યાત થઈ હતી. તેના ઉદાર ગુણથી લોકો તેની ભારે પ્રશંસા કરતા હતા. શેધકચંદ્ર પણ તેની ઉદારતા ઉપર આક્રીન થઈ ગયો હતે. તેની ઉદારતા જોઈ શધચંદ્રને નિશ્ચય થયું હતું કે, આ જગતમાં ઉદારતાના જે કઈ ગુણ નથી. સર્વ ગુણ પુરૂષમાં ઉદાર પુરૂષ શ્રેષ્ઠ છે. તેથી જગતમાં ઉદાર ગુણ સર્વથી શ્રેષ્ઠ છે. આમ માની શેધકચંદ્ર તે ઉદાર ગૃહસ્થને મિત્ર થયો હતો. જો કે શેધકચંદ્ર પોતે નિઃસ્વાર્થી હતા. તેની ઉદારતને લાભ લેવાની તેની ઈચ્છા ન હતી, પરંતુ એ ઉત્તમ ગુણને લઈને તે ઉદાર પુરૂષ ઉપર તેની પ્રીતિ થઈ હતી.
એક વખતે શેધક પિતાને ઘેર બધા મિત્રોને અને પરિચય વાળા ગૃહસ્થને બેલાવવાનો વિચાર કર્યો. બધા મિત્રને બોલાવી લેજન કરાવવા અને વિવિધ જાતની જ્ઞાન ગેછી કરી આનંદ કરોએ વિચાર કરી શેધકચંદ્ર પિતે તે મિત્રોને આમંત્રણ કરવા ગયો. ધનવાન, વિદ્વાન, કળાવાન અને સામાન્ય બધા મિત્રોએ તેનું આ મંત્રણ સ્વીકાર્યું. અને તેને ઘેર આવવાને એ હદયથી ખુશી બતાવી. પછી તે પેલા ઉદાર મિત્રને ઘેર આમંત્રણ આપવા ગયે, તેણે પ્રીતિથી તેને આમંત્રણ આપ્યું. જ્યારે શોધકચંદ્ર આમંત્રણ આપ્યું, એટલે તે ઉદાર મિત્ર બે -મિત્ર શેાધકચંદ્ર, તમે આમંત્રણ આપ્યું, તેને માટે હું તમારે ઉપકાર માનું છું. પણ તમારા સામાન્ય મંડળમાં મારાથી આવી શકાશે નહિ. કારણ કે, દરેક માણસે પોતાનું ગૌરવ રા. ખવું જોઈએ. તમે મારા મિત્ર છે, અને હું તમારે મિત્ર છું.પણતે વાત આપણે બંને જ જાણીએ છીએ, બીજા કોઈ જાણતા નથી. વળી તમે મારે ઘેર આવે છે, હું તમારે ઘેર આવતું નથી. આમાં પણ કેટલાક ભેદ રહેલો છે. કારણ કે, તમે મારે ઘેર આવે, તેમાં જે સારું દેખાય, તેવું હું તમારે ઘેર આવું, તેથી સારું દેખાય નહીં. કારણ કે, તમે એક સાધારણ વિદેશી માણસ કહેવાઓ, અને હું એક ઉદાર ગૃહસ્થ કહેવાઉં. તમારા કરતાં મારું ગારવ વધારે કહેવાય છે. આવા કેટલાક કારણથી હું તમારે ઘેર જમવા નહીં આવી શકું. હે મિત્ર, તેને માટે તમારા મનમાં એ હું લગાડશે નહિ. આ પણ વચ્ચે જે મૈત્રી છે, તે
SH. K. Ć
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com