________________
જૈન શશિકાન્ત.
જ્ઞાનીના કરતાં ઘણે દરજજે હલકે ગણાય છે.
હે વિનીત શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી તમારા સમજવામાં આવ્યું હશે કે, ખરેખર જ્ઞાની તે લત્તર જ્ઞાની છે. અને તે જ પિતાના શુદ્ધ કર્તવ્યને સમજનારે છે. માટે તમારે હમેશાં લેકેત્તર જ્ઞાની થવાનો પ્રયત્ન કરો. અને તમારા હૃદયમાં પુણ્યસારના જેવી પવિત્ર ભાવના સ્થાપિત કરવી, કે જેથી તમે તમારા આત્માને ઉન્નતિ માર્ગે લઈ જઈ શકશે, કે જે માર્ગમાં તમને શાશ્વત સુખની પ્રાપ્તિ થશે. હે ગૃહસ્થશિષ્ય, તારે આ વાત વધારે મનન કરવાની છે. જો તું લોકેત્તરજ્ઞાની થઈ, ગૃહાવાસમાં રહીશ, તે પણ તારા આત્માને ઉદ્ધાર થશે.
કોત્તર જ્ઞાની ગૃહસ્થને કાંઈ ચારિત્ર લેવાની જરૂર નથી. તે હમેશાં ભાવસાધુજ છે. અને ભાવસાધુ દ્રવ્યસાધુના કરતાં ઉત્તમ ગણાય છે.
દશમ બિંદુ-જ્ઞાન ક્રિયા.
“ગતિરિક્ષાવાતો જે તનતના दृष्टा विश्वमनःप्रमोदविरा नावाः स्वतः सुंदराः । तांस्तत्रैव दिने विपाकविरसात् हा नश्यतः पश्यतः चेतः प्रेतहतं जहाति न नवप्रेमानुबंधं मम" ॥ १ ॥
રાતવાસ, અર્થ–હે ભાઈ, સર્વના હદયને હર્ષ આપનારા અને ઉજવલ કાંતિવાળા જે ચેતન અચેતન પદાર્થો પ્રાતઃકાળે મને સ્વભાવથી સુંદર લાગતા હતા, તેજ દિવસે વિપાકના વિરસથી તે પદાર્થોને મેં નાશ પામતા જોયા, તથાપિ આ મારું નષ્ટ હદય સંસાર ઉપરના પ્રેમના બંધનને છોડતું નથી.
છે૨ | હી શિષ્ય પૂછે છે—હે ભગવન, આપે જ્ઞાનીની અવSી સ્થા વિષે દષ્ટાંત પૂર્વક સમજાવ્યું, તે જાણી મને
છે અતિશય આનંદ થયો છે, અને મારા હૃદયની શંકા ( Sી દર થઈ ગઈ છે. હવે જો આપની ઈચ્છા હોય તે મારે
૦ ૪ ૦ દરમ્
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com