________________
એકાદશ બિંદુ—કર્મ બંધમાંથી છુટવાના ઉપાય.
"निका चितानामपि कर्मणां यद् साधर्धराणाम् ।
विजदने वज्रमिवातितीव्र
नमोऽस्तु तस्मै तपसेऽद्भुताय " ॥ १ ॥ शांतसुधारस.
અથ—“પર્યંતના જેવા દુર અને ભારે એવા નિકાચિત કર્મને પણ ભેદવામાં જે વજાના જેવું અતિ તીવ્ર છે, તેવા અદ્ભુત તપને નમસ્કાર હૈ.”
શિષ્ય—હે ભગવન, મારા સાંભળવામાંઆવ્યું છે,કે પ્રાણી માત્રને ક્ષણે ક્ષણે શુભાશુભ કર્મોના બંધ થયા કરે છે. તે તેમાંથી પ્રાણી કેવી રીતે છુટી શકે ?
ગુરૂ-હે શિષ્ય, પ્રાણી શુભાશુભ કર્મીના અધમાંથી છુટવે ઘણેા મુશ્કેલ છે. અને એવી સ્થિતિમાં આવતાંતેને ઘણી મુશ્કેલી પડે છે. જ્યારે આત્માને કર્મની નિર્જરા થાય, અને તેને માટે ઉગ્ર તપસ્યા કરે, તેજ તે કર્મના ખ’ધમાંથી મુ ક્ત થાય છે.
શિષ્યે પુછ્યું, હે ગુરૂ મહારાજ, જીવને કર્માંના અંધ શાથી થતા હશે? મે' સાંભળ્યુ છે કે, કર્મની વણાથી જીવને બંધ થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com