________________
કર્મ બંધમાંથી છુટવાને ઉપાય.
પા છે-એ વાત સાચી છે કે બેટી? તે વિષે મને યથાર્થ રીતે સમજાવે.
ગુરૂ-હે શિષ્ય, તે જે વાત સાંભળી છે, તે યથાર્થ નથી. કોરણકે, જીવને કર્મને બંધ રાગ, દ્વેષ અને મેહ-એ અશુદ્ધ ઉપગથીજ જીવ બંધાય છે. કર્મળની વણાથી મન, વચન, કાયાના ગથી, ચેતન હિંસાથી કે વિષય ભેગથી કર્મ બંધ થતું નથી. કારણ કે, સિદ્ધના જીવ કર્મ વગણાથી બંધાતા નથી, જિન ભગવંતને મન, વચન અને કાયાને વેગ હોય છે, તે છતાં તેમને કર્મના બંધ થતા નથી, મુનિ અનાગપણે ચેતનની હિંસા કરે છે, તે પણ તેને કર્મના બંધ થતા નથી. તે ઉપરથી સિદ્ધ થાય છે કે, રાગ, દ્વેષ અને મોહએ ત્રણથીજ કર્મના બંધ થાય છે.
હે શિષ્ય, એ કર્મના બંધમાંથી છુટવાનો ઉપાય શુદ્ધ ગુરૂને ઉપદેશ છે. કારણ કે, ગુરૂના ઉપદેશથી રાગ, દ્વેષ અને મેહને અભાવ થવાથી કર્મ બંધ થતો અટકે છે. તેમજ ગુરૂના ઉપદેશથી કમ ની નિર્જરા કરવાના ઉપાયો પણ પ્રાપ્ત થાય છે. જે ઉપાયમાં તપ એ સર્વોત્તમ ઉપાય છે. હે શિષ્ય, ગુરૂના ઉપદેશ વિષે તને એક સુબધક દષ્ટાંત કહું, તે સાંભળી
ચંદ્રપુર નગરમાં વિમળસિંહ નામે રાજા હતે. તે નીતિથી પિતાનું રાજ્ય કરતા હતા, તેની પ્રજામાં સારી રાજ્યભક્તિ હતી. રાજા અને પ્રજાને પરસ્પર પ્રીતિ હતી. તે રાજાને આઠ મંત્રીઓ હતા. તે અષ્ટપ્રધાન એવા નામથી ઓળખાતું હતું, તે મંત્રીઓની સલાહથી રાજા પિતાનું રાજ્ય સારી રીતે ચલાવતા હતા. અને લેકમાં તેની સત્કીર્તિ ગવાતી હતી.
તે મંત્રીઓ પણ પરસ્પર સંપ રાખી વર્તાતા હતા. તેઓ આઠે જાણે સહેદર બંધુ હોય, તેમ સંપથી રહેતા હતા. તેઓ સર્વદા - તાના રાજાનું હિત ઈછી પિતપોતાની ફરજ બજાવતા, અને તેથી રાજાને ખુશી રાખતા હતા. આ પ્રમાણે વિમળસિંહ રાજ એ મંત્રીઓની સાથે રાજ્ય કરતા હતા. અને પિતાના ધર્મમાં સારી રીતે વર્તતે હતે.
તે રાજાને ત્રણ સામંત હતા, તેઓ દુર્ગુણી હેવાથી રાજાની પાસે આવી શકતા ન હતા. કારણ કે, રાજા પિતાના આઠ મંત્રીઓની સલાહથી કઈ દુર્ગણી માણસનો સંગ કરતા ન હતા. આથી તે ત્રણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com